3 hours
Gujarat Vishwakosh Trust, Vishwa Kosh Marg, next to Ramesh Park, Bank Of India Staff Society, Shanti Nagar, Usmanpura, Ahmedabad, Gujarat, India
Free Tickets Available
Sun, 27 Apr, 2025 at 05:00 pm to 08:00 pm (IST)
Gujarat Vishwakosh Trust, Vishwa Kosh Marg, Next To Ramesh Park, Bank Of India Staff Society, Shanti Nagar, Usmanpura, Gujarat
Gujarat Vishwakosh Trust, Vishwa Kosh Marg, Next To Ramesh Park, Bank Of India Staff Society, Shanti Nagar, Usmanpura, Ahmedabad, India
ઝેડ-કેડ ગ્રુપ તથા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરની આર્થિક સહાયોગથી લોકસાહિત્યકાર શ્રી અરવિંદ બારોટના દ્વારા પ્રસ્થાપિત પરંપરાની પ્રતિષ્ઠા કાર્યક્રમ અંતર્ગત તેમનાં લોકગીત-સંગીતનો લાઈવ કાર્યક્રમ સાંભળવાનો અમૂલ્ય લ્હાવો તથા તેમની દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કોલમ દેશી ઓઠાંમાંથી કેટલાંક ઓઠાંઓનું વાચિકમ્ તથા પુસ્તકોનું લોકાર્પણ તા. 27 એપ્રિલ 2025, રવિવારના રોજ સાંજે 5.00 કલાકે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
This not ticket show. This is collobration show
To stay informed about ticket information or to know if tickets are not required, click the 'Notify me' button below.