લાગણી, માંગણી અને લોકચાહના સ્વીકારીને અમો ટીમ DGR આપના માટે સંખ્યા મા વધારો કરી ફરીથી રજીસ્ટ્રેશન ખુલ્લુ મુકીએ છીયે…
૩૦૦ સીટ already બુક થઈ ગઈ છે…આ ફક્ત આપના માટે જ ચાન્સ મળેલ છે…તો આજે જ રજીસ્ટ્રેશન કરી લેશો, બીજો મોકો ફરી નહી મળે…So Do It Now… https://forms.gle/PmX9KcxAb3nL43Vm7
Fece2Face એ કઈ સગપણ માટે નથી, એ તો છે…યુવાનો માટે…
✨ નવો આત્મવિશ્વાસ
✨ સાચો જીવનદર્પણ (Self Awareness)
✨ Career & Finance સમજ
✨ પોઝિટિવ માઇન્ડસેટ
✨ નવા મિત્રોની સાથે મસ્તીભર્યા ક્ષણો
✨ અને જીવનમાં આગળ વધવા માટે જરૂરી પ્રેક્ટિકલ ગાઈડન્સ