3 hours
Grand Center, Chisholm Place, Plano, TX, USA
Fri, 20 Jun, 2025 at 06:00 pm to 09:00 pm (CDT)
Grand Center, Chisholm Place, USA
300 Chisholm Pl, Plano, United States
www.dfwgujaratisamaj.org
Manhar Udhas - Live in Concert
Gujarati & Hindi - Geet and Gazal
અવિસ્મરણીય સંગીતમય રાત માટે તૈયાર થઈ જાઓ! 🎶🔥
DFW Gujarati Samaj ખૂબ જ ગર્વથી રજૂ કરે છે એક સાંજ…જે તમારા મન અને આત્માને સ્પર્શી જશે!
🌟 બોલીવુડના દિગ્ગજ ગઝલ ગાયક, કરોડો દિલની ધડકન…
શ્રી મનહર ઉધાસજી – જીવનમાં અનેક વાર સાંભળેલા અમર ગીતો સાથે આવી રહ્યા છે જીવંત શો લઈને!
🎵 “નયનને બંધ રાખી ને”, "કંકોત્રી", અને ઘણી બધી હ્રદયસ્પર્શી રચનાઓ…
એક શામ – સંગીત, ભાવનાઓ અને યાદગાર પળો સાથે…
🎟️ ટિકિટો હવે ઉપલબ્ધ છે!
http://Tinyurl.com/GSManhar
📍 સ્થળ: Grand Center, 300 Chisholm Place, Plano, TX
📅 તારીખ: શુક્રવાર, 20 જૂન 2025
🕕 ચેક ઇન: સાંજના 6 વાગ્યે
🎤 શો શરૂ: સાંજના 7 વાગ્યે
ખાસ નોંધ 🔥 Early Bird Price – માત્ર સોમવાર સાંજ સુધી ઉપલબ્ધ!
પછી ભાવ વધશે – તો સમય ગુમાવશો નહીં!
એવી ગઝલ રાત જ્યાં સ્મૃતિઓ રચાશે…
તો પરિવાર અને મિત્રોને સાથે લઈ જરૂર થી પધારશો – આવો અને બની જાવ આ યાદગાર સંગીત યાત્રાનો ભાગ! ❤️
DFW Gujarati Samaj – સંગીત સાથે સંસ્કૃતિનો જશ્ન! 🇮🇳✨
You may also like the following events from DFW Gujarati Samaj, Inc:
Tickets for Manhar Udhas - Live in Concert - Hindi & Gujarati Geet, Gazal & More can be booked here.
DFW Gujarati Samaj, Inc
354 Followers