તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર બનો - Seminar by Positive Paaji, 28 June

તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર બનો - Seminar by Positive Paaji

Hungrito

Highlights

Sat, 28 Jun, 2025 at 09:15 am

3.8 hours

J B Auditorium, AMA, Vastrapur

Starting at INR 499

38+ people are Interested

Date & Location

Sat, 28 Jun, 2025 at 09:15 am to 01:00 pm (IST)

J B Auditorium, AMA, Vastrapur

Opp. IIM Ahmedabad, Ahmedabad, India

Save location for easier access

Only get lost while having fun, not on the road!

Interested Audience

38+ people are Interested

About the event

તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર બનો - Seminar by Positive Paaji

મિત્રો ગુજરાતી આન્તરપ્રિન્યોર માટે મેં આ સેમિનાર ડિઝાઇન કર્યો છે. જે આ પ્રકારનો પ્રથમ સેમિનાર છે.


બધા જાણે છે કે ડિઝિટલાઇઝેશન તેમજ સોશિયલ મિડિયાનો ઉપયોગ કરી ધંધો અનેક ગણો વધારી શકાય છે. પણ આ કેવી રીતે કરીએ જો એ સમજાતું ન હોય તો આ સેમીનાર તમારા માટે જ છે આવી જાઓ મારા સેમિનારમાં અને તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર બનો.


સેમીનાર તા 28 જુન શનિવારના દિવસે સવારે 9.30 વાગે જેબી ઓડિટોરીયમ એએમએ ખાતે રાખવામાં આવ્યો છે. રજિસ્ટ્રેશન લિંક મારા બાયોમાં અને પોસ્ટના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. 


જો તમેં ધંધો કરી રહ્યા હો ટ્રેડિંગ કે મેન્યુફેક્ચરિંગના બિઝનેસમાં હો અથવા ડોક્ટર એડવોકેટ કે સીએ જેવા પ્રોફેશનમાં હો અને ધંધામાં ગ્રોથ ઇચ્છતા હો તો આ સેમિનાર મિસ ન કરતા.


ધંધો વધારવા માટે ડિજીટલ દુનિયા સાથે જોડાવું કેમ જરૂરી છે? 

તમેં તમારા ધંધાની ડિઝિટલ પ્રેજન્સ કેવી રીતે સારી કરી શકો છો? 

સૌશિયલ મિડીયા પર એક બ્રાન્ડ કેવી રીતે ક્રિએટ કરાય ? 


ઓછા ખર્ચમાં પોતાના ધંધાની માર્કેટિંગ કરી વેચાણ કેવી રીતે વધારી શકાય? જેવી ધણી બધી બાબતો તમને આ સેમિનારમાં શિખવા મળશે.


જો તમેં ધંધો કરી રહ્યા હો તો આજે જ આ સેમિનારમાં સીટ બુક કરાવી લો અને તમને લાગતું હોય તે તમારા મિત્ર વતૃળ કે પરિવાર જનોમાંથી કોઇને આ સેમિનાર અટેન્ડ કરવો જોઇએ તો આ વિડીયો અમને શેર કરીદો.


આવો મળિયો સેમીનારમાં તા 28 જુન શનિવારે સવારે 9.30 વાગે જેબી ઓડિટોરીયમ એ.એમ.એ અમદાવાદ ખાતે...


Event Details :

28th June, Saturday 2025

J.B. Auditorium , AMA , Ahmedabad

Time :- 9:15 AM Onwards

Refund Policy

Refund Policy


At the Seminar we strive to provide an exceptional experience for our attendees.Once booked, it cannot be cancelled and it is a non refundable ticket.

However we understand that unforeseen circumstances may arise and attendees may need to request a refund.

Eligibility for Refund


A refund may be requested in the following circumstances:


Event Cancellation: If the seminar is cancelled due to unforeseen circumstances, a full refund will be issued to all ticket holders.



Event Tags

Ticket Info

Tickets for તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર બનો - Seminar by Positive Paaji can be booked here.

Tickets from INR 499

Host Details

Hungrito

Hungrito

15.4K Followers

4.4/5 Rating - 376 Reviews

તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર બનો - Seminar by Positive Paaji, 28 June
તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર બનો - Seminar by Positive Paaji
Sat, 28 Jun, 2025 at 09:15 am
INR 499