⚘️ ધમાકેદાર ઈવેન્ટ ⚘️
મસ્તી મોજ સાથે ફરી એકવાર મળીએ
તારીખ: ૨ સપ્ટેમ્બર, ૨૦૨૫
દિવસ: મંગળવાર
સમય: બપોરે 3:30 થી સાંજે 6 :૦૦
સ્થળ: ધ ગ્રાન્ડ ઠાકર, વિજય સેલ્સ ઉપર, ઇસ્કોન ક્રોસ રોડ
સમય : બપોરે 3:30 થી ...
એન્ટ્રી ફી: ૧૦૦ રૂપિયા
*ફી* હાઈ ટી/કોફી અને નાસ્તો (લિમિટેડ) (જૈન ફૂડ સાથે)
કુકિંગ સ્પર્ધા રજીસ્ટ્રેશન ફી: ૨૦૦ રૂપિયા
* કુકિંગ કોમ્પિટિશનમા ભાગ લેનારને ગેરેન્ટેડ ગીફ્ટ અને હાઉસીનો પહેલો રાઉન્ડ ફ્રી
* કુકિંગ કોમ્પિટિશનમા ભાગ લેનારે ઘરેથી મિલેટ રેસીપી તૈયાર કરીને લાવવાની રહેશે
* કુકિંગ કોમ્પિટિશનમા 3 વિજેતા જાહેર કરવામાં આવશે
* વાનગી કોમ્પિટિશનમા નામ નોંધાવવાની છેલ્લી તારીખ 29/08/25 રહેશે.
⚘️મિલેટ વાનગી : બાજરી,રાગી,કોદરી,ઘઉં,ચોખા,કાંગ,જુવાર,,મકાઈ આ માંથી કોઈપણ અનાજ કે લોટ માંથી યુનિક વાનગી બનાવીને લાવવાની રહેશે.�
*વર્કશોપ: ગાંધી પ્રિયંકા (કુકિગ એકસપટૅ, ધ રસોઈ શો)*
સરપ્રાઈઝ ગેમ: ૧ પ્રાઈઝ (દરેક વ્યક્તિ માટે ફ્રી)
પહેલો રાઉન્ડ: 80 રૂપિયા : Rs.1000 કેશ
બીજો રાઉન્ડ: 100 રૂપિયા : Rs.1500 કેશ
ત્રીજો રાઉન્ડ: 150 રૂપિયા : Rs.3000 કેશ
3 રાઉન્ડ રમવા માટે કોમ્બો: 250 રૂપિયા સાથે ગેરેન્ટેડ ગીફ્ટ ફ્રી
સ્ટોલ બુકિંગ: 400 સાથે ફૂડ કૂપન
વધુ માહિતી અથવા પૂછપરછ માટે સંપર્ક કરો:
ઉર્વશી મહેતા : 9099356690
: 7203056964