ભગવતી શ્રી રાંદલ માતાજી - પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નરોડા ગામ
તારીખ ૬,૭,૮. -૧૦-૨૦૨૫ (સોમ-મંગળ-બુધ) ભગવતી શ્રી રાંદલ માતાજી ની ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું નરોડા ગામ માં આયોજન કરેલ છે તો સૌ નરોડા ની આસ પાસ તથા દૂર સુધી પણ રહેતા ભાવિક ભક્તોને આ ઉત્સવમાં સામેલ થવા ભાવભીનું આમંત્રણ છે 🙏🙏🙏
Stay in the loop for updates and never miss a thing. Are you interested?
Yes
No
Undo
Interested
Ticket Info
To stay informed about ticket information or to know if tickets are not required, click the 'Notify me' button below.