વડોદરા શહેર તૈયાર છે એક અનોખા રંગીન મહોત્સવ માટે! 🎉
જે.સી.આઇ. બરોડા મેટ્રો અને જે.સી.આઇ. બરોડા મેટ્રોપોલિટન ફાઉન્ડેશન લઈને આવી રહ્યું છે અભિવ્યક્તિ 2025 – ઓપન બરોડા સ્પર્ધાઓ, પ્રિઝમ JCI Week 2025 અંતર્ગત.
આ વર્ષની થીમ છે – “સોચને ઉડાન, ખ્વાબોને પંખ, હર અભિવ્યક્તિને મંચ” ✨
અહીં દરેકને મળશે પોતાની પ્રતિભા રજૂ કરવાનો અવસર – ભલે તે શબ્દોમાં હોય, કલામાં હોય, રસોઈમાં હોય કે સર્જનાત્મકતા માં!
📅 તારીખ: 7 થી 9 સપ્ટેમ્બર 2025
📍 સ્થળ: હોટેલ ગ્રાન્ડ મર્ક્યુર (સુર્યા પેલેસ), સયાજીગંજ, વડોદરા
⏰ સમય: બપોરે 2:30 થી સાંજે 5:30
🎉 ગ્રાન્ડ ફિનાલે અને એવોર્ડ વિતરણ: 14 સપ્ટેમ્બર 2025
🌟 મુખ્ય સ્પર્ધાઓ:
સાહિત્ય સાર: ભાષણ, કવિતા, વાર્તાલેખન, મૂવી સ્ટોરી રાઇટિંગ
અન્ન રસિકમ: સલાડ, ડેઝર્ટ્સ, બેવરેજિસ
સજ્જા: મેહંદી, નેઇલ આર્ટ, મેકઅપ & હેર સ્ટાઇલ
કેનવસ-એ-કલ્પના: રંગોલી, ફૂલ સજાવટ, ફોટોગ્રાફી
✨ “દરેક સપનું અહીં પાંખ મેળવે છે, દરેક વિચારને અવાજ મળે છે અને દરેક અભિવ્યક્તિને મંચ મળે છે – આવી જાદૂઈ ક્ષણો માટે જોડાઓ અભિવ્યક્તિ 2025 માં!”
આવો, જોડાઓ, તમારી પ્રતિભા દેખાડો અને વડોદરાને ગર્વ અનુભવાવો!
અભિવ્યક્તિ 2025 માત્ર ઇવેન્ટ નથી – આ તમારા સપનાઓની ઉજવણી છે!
Call for more information - 9998987898