Surat
Starting at INR 499
Sat, 26 Jul, 2025 at 06:00 pm (IST)
Surat, India
Dear Friends, we've designed this seminar specifically for entrepreneurs of Gujarat. This is the first seminar of its kind!
Everyone knows that businesses can grow manifold by leveraging digitalization and social media. But if you're not sure how to do that, then this seminar is for you! Come join my seminar and become an influencer of your own business.
The seminar is scheduled for Saturday, July 26th, at 6:00 PM Surat. You'll find the registration link in my bio and in the post description.
If you're currently running a business, whether in trading or manufacturing, or if you're a professional like a doctor, lawyer, or CA, and you're looking for business growth, then don't miss this seminar!
You'll learn many things in this seminar, such as:
If you're running a business, book your seat today! And if you think someone in your friend circle or family would benefit from attending this seminar, please share this video with them.
See you at the seminar on Saturday, July 26th, at 6:00 PM!
-------------------------------------------------------------------------------------------------------------------------
મિત્રો, ગુજરાતી આન્તરપ્રિન્યોર માટે મેં આ સેમિનાર ડિઝાઇન કર્યો છે. જે આ પ્રકારનો પ્રથમ સેમિનાર છે.
બધા જાણે છે કે ડિઝિટલાઇઝેશન તેમજ સોશિયલ મિડિયાનો ઉપયોગ કરી ધંધો અનેક ગણો વધારી શકાય છે. પણ આ કેવી રીતે કરીએ જો એ સમજાતું ન હોય તો આ સેમીનાર તમારા માટે જ છે. તો આવી જાઓ મારા સેમિનારમાં અને બનો તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર.
સેમીનાર તા. 26 જુલાઈ શનિવારના દિવસે સાંજે 6:00 વાગે રાખવામાં આવ્યો છે. રજિસ્ટ્રેશન લિંક મારા બાયોમાં અને પોસ્ટના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે.
જો તમેં ધંધો કરી રહ્યા હો ટ્રેડિંગ કે મેન્યુફેક્ચરિંગના બિઝનેસમાં હો અથવા ડોક્ટર એડવોકેટ કે સીએ જેવા પ્રોફેશનમાં હો અને ધંધામાં ગ્રોથ ઇચ્છતા હો તો આ સેમિનાર મિસ ન કરતા.
ધંધો વધારવા માટે ડિજીટલ દુનિયા સાથે જોડાવું કેમ જરૂરી છે?
તમેં તમારા ધંધાની ડિઝિટલ પ્રેજન્સ કેવી રીતે સારી કરી શકો છો?
સૌશિયલ મિડીયા પર એક બ્રાન્ડ કેવી રીતે ક્રિએટ કરાય ?
ઓછા ખર્ચમાં પોતાના ધંધાની માર્કેટિંગ કરી વેચાણ કેવી રીતે વધારી શકાય? જેવી ધણી બધી બાબતો તમને આ સેમિનારમાં શિખવા મળશે.
જો તમેં ધંધો કરી રહ્યા હો તો આજે જ આ સેમિનારમાં સીટ બુક કરાવી લો અને તમને લાગતું હોય તે તમારા મિત્ર વતૃળ કે પરિવાર જનોમાંથી કોઇને આ સેમિનાર અટેન્ડ કરવો જોઇએ તો આ વિડીયો અમને શેર કરીદો.
આવો મળિયો સેમીનારમાં તા 26 જુલાઈ શનિવારે સાંજે 6.00 વાગે...
-------------------------------------------------------------------------------------------------------------------------
Refund Policy
At the Seminar we strive to provide an exceptional experience for our attendees. Once booked, it cannot be cancelled, and it is a non-refundable ticket.
However, we understand that unforeseen circumstances may arise, and attendees may need to request a refund.
Eligibility for Refund
A refund may be requested in the following circumstances:
Event Cancellation: If the seminar is cancelled due to unforeseen circumstances, a full refund will be issued to all ticket holders.
Tickets for બનો તમારા ધંધાના ઇન્ફ્લ્યુએન્સર - Surat Seminar by Positive Paaji can be booked here.