🕉️🌺તારીખ - 10/07/25, ગુરુવાર 🌺🕉️
🙏🙏🙏ગુરુપૂર્ણિમાની ઉજવણી 🙏🙏🙏
🌼🌼
🍁गुरु बिन ज्ञान न होत हैं,🙏गुरु बिन दिशा अजान,
🌹गुरु बिन इंद्रिय ना सधे,🌺गुरु बिन बढ़े न शान ।
🕉️गुरु मन में बैठत सदा,🙏गुरु है भ्रम का काल,
गुरु अवगुण को मेटता,🕉️ मिटे सभी भ्रमजाल।।🙏
આજરોજ અમારી શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવેલી.🌺🌸 તેમાં શિક્ષક શ્રી દ્વારા બાળકોને ગુરુપૂર્ણિમા દિન વિશેષ સમજ આપવામાં આવેલી.🌼🌷🌼આપણે સૌ જાણીએ છીએ કે દરેકના જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્વ છે ગુરુ પોતાના શિષ્યના અંધકારમય જીવનને અજવાળા તરફ લઈ જાય છે....🙏🕉️🌹🌸🍁
🎊🌠🎊The guru is the bridge between the individual and the divine....🎊🌠🎊
🙏🙏🙏Happy Guru Purnima 🙏🙏🙏