🙏🏻શ્રી વિશ્વકર્મા કેળવણી ધામ 🙏🏻VKD
તારીખ 27.10.25 સોમવારે.. સાંજે 5.00 વાગ્યે થી.. હાલાર માતૃભૂમિ ઉપર નવનિર્માણ VKD ધામ ના પ્રસંગે સર્વે જ્ઞાતિજનો એક સાથે મળી આ દિવાળી ઉજાવીશુ.. 👍🏻💐
તો આવો સર્વે જ્ઞાતિજનો વિક્રમ સંવત 2082 ના મંગલમય વર્ષ માં આપનાં જીવનમાં પ્રકાશમય અનેક 🪔 દિવડાઓ 🪔 સદાય પ્રજ્વલિત રહે, દિવા 🪔 નાં ઝગમગાટથી ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ઇશ્વરનાં અનંત આશીર્વાદ સદાય રહે એવી શુભકામનાઓ. 💐
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ મા....હાલાર માતૃભૂમિ ઉપર ખુશીઓ 😊 છલકાય એવી... દિવાળી વિશ્વકર્મા ધામ ની.
સુખ 🤗 સદા મલકાય એવી... દિવાળી વિશ્વકર્મા ધામ ની
ધન ના ઢગલા 💰 થાય એવી... દિવાળી વિશ્વકર્મા ધામ ની
સૌને ગમતું વરહ 🗓 વરસાય એવી... દિવાળી વિશ્વકર્મા ધામ ની ... 🙏🏻
Stay in the loop for updates and never miss a thing. Are you interested?
Yes
No
Undo
Interested
Ticket Info
To stay informed about ticket information or to know if tickets are not required, click the 'Notify me' button below.