446 Followers
Superb performances. Very important was selection of All Gujrati songs. Little girl sung a Heart touching performed. LLDC always trying to find out such talents indeed. Good wishes to K3B. i will give one more talent in future ( My Daughter ) also.
Review for : A musical बैठक with K3B
Fabulous. Long Live Kirti Varasani Sir..
Review for : A musical बैठक with K3B
કચ્છીયત બીજું કઈ નહીં જિંદગી ની બંદગી કરવાનો એક નમ્ર પ્રયાસ છે. કચ્છીયતની કેફિયતમાં ક્યારેક ફિલોસોફી માં ખેડાણ કરીશું તો ક્યારેક મેન્ટલ હેલ્થ ને પણ સાચવીશું. દંતકથાઓ ને વર્તમાન સમય માં વાગોળીશું. ચિત્રો અને રંગો ની દુનિયા માં ડૂબકી મારીશું. અમો એક વિચાર પ્રવાહ બનાવી રહ્યા છીએ જે સમયાંતરે સમજણ ને મજા સાથે વહેતી રહેશે. આ પ્રવાહ માં આપ સૌને ભીંજવવા અને સારપના છાંટા જીલવા આમંત્રણ છે.