31 Followers
Amazing experience હું ઘણું બધું શીખી વોઇસ રેકોર્ડિંગ કેવી રીતે થાય ? વોઇસ ઓવર કેવી રીતે થાય? શું શું ધ્યાન રાખવું જોઈએ? આપણી ભાષામાં શુદ્ધિ લાવવા માટે શું શું કરવું જોઈએ?? વગેરે.... અને એમાં પણ રાજેશ સરના અનુભવનું જ્ઞાન જાણે સોનામાં સુગંધ ભળી હોય,એવું પુરવાર થયું. ખરેખર અદ્ભૂત અને યાદગાર અનુભવ રહ્યો. વિવેક ભાઈ, હર્ષિદા,ધ્રુવ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
Review for : Voice Acting Workshop with Rajesh Kava