*"આપણું ગામ,આપણું ગૌરવ"*
પ્રતિ,
સર્વે ગ્રામજનો,
સહર્ષ જણાવવાનું કે, શ્રી સરસ્વતી માધ્યમિક શાળા ખીમરાણા મુકામે શ્રી સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત *" પાંચમા ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ "* માં આપનો અમૂલ્ય સમય કાઢી આપના જ ગામનાં તેજસ્વી તારલાઓ અને સાંસ્કૃતિક કલાકારોના ઉત્સાહમાં વધારાથી ગામનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આપ સૌ પરિવારના બાળકો સાથે આગામી *તા.25/10/2025 ને શનિવાર* ના રોજ
*સાંજે 5- 00 કલાકે* ઉપસ્થિત રહેવા અમારું ભાવભર્યું આમંત્રણ છે.
Stay in the loop for updates and never miss a thing. Are you interested?
Yes
No
Undo
Interested
Ticket Info
To stay informed about ticket information or to know if tickets are not required, click the 'Notify me' button below.