✨ કેળવણી યુક્ત મોટીવેશન સેમિનાર,
સ્થળ :- સરકારી હાઇસ્કૂલ, બોટાદ
*મુખ્ય વિષય :- સ્વયં ની સફરે.. ભાગ :- [02]
જેમાં.. ખાસ.. ઉત્સાહ વધારેલ., પ્રશ્નોતરી, ભાગ 01 નું રિવિઝન, 🌟 Group Activity 1) Critical Thinking 2) Creative Thanking 3) Divergent Thinking જે પાંચ ગ્રુપમાં વિવિધ વિષયો સાથે.. પછી ઊભા થઈ રજૂઆત કરાવી.
તા.:- 12/08/2025 ને મંગળવાર. સમય :- 100 મિનિટ
સ્પોન્સર:- વિદ્યા પ્રોત્સાહક ટ્રસ્ટ (લવાણી પરિવાર) અમેરિકા
સહકાર :- દર્શનભાઈ અને રમણીકભાઇ ચૌહાણ
મોટીવેશનલ ટ્રેનર :- વિપુલસર વી. જમોડ
અદભૂત.. વિધાર્થીઓની અનુભૂતિ અને રજૂઆતની કળા વિકસી...
Also check out other Workshops in Botad.