4 hours
Regenta hotel swimming pool
Starting at INR 399
Sat, 06 Sep, 2025 at 07:00 pm to 11:00 pm (IST)
Regenta hotel swimming pool
6JMW+JCW, Hill Garden Rd, Uma Nagar, Bhuj, Mirjapar Part, Gujarat 370001, India
આવો જોડાઓ “હિલ્લોડ” ના રંગીલાં ગરબા મહોત્સવમાં જ્યાં દરેક તાલે ઉમંગ આનંદ અને ભક્તિ છલકાય!
તારીખ: 6 સપ્ટેમ્બર 2025
સ્થળ: (Regenta hotel op. pantheon mall hill garden road )
આ વર્ષે હિલ્લોડમાં મળશે:
• ઝૂમતાં-ઝૂમતાં ગરબા અને ડાંડિયા ના તાલ
• પરંપરા સાથે આધુનિક રંગત
• રંગીન વસ્ત્રો ઝગમગતી લાઈટ્સ અને અનંત મસ્તી
Tickets for hillod ( આગમન નવશક્તિ નું ) can be booked here.
Parva Production
7 Followers