Navratri Raas Garba (for Navaratri Atham)  by Umiya Parivar NZ, 30 September | Event in Auckland | AllEvents

Navratri Raas Garba (for Navaratri Atham) by Umiya Parivar NZ

Umiya Parivar New Zealand

Highlights

Tue, 30 Sep, 2025 at 08:00 am

5 hours

New Zealand, Auckland, New Zealand

Advertisement

Date & Location

Tue, 30 Sep, 2025 at 08:00 am to 01:00 pm (NZDT)

New Zealand, Auckland, New Zealand

Save location for easier access

Only get lost while having fun, not on the road!

About the event

Navratri Raas Garba (for Navaratri Atham) by Umiya Parivar NZ
જય માં ઉમિયા 🙏

પ્રિય તમામ પાટીદાર ભાઈઓ અને બહેનોને,

ઉમિયા પરિવાર ન્યૂઝીલેન્ડ તરફથી અમારા પરંપરાગત નવરાત્રી ઉત્સવના અનુષંગે, માતાજીની આઠમ નિમિત્તે વિશેષ આરતી અને રાસ-ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

📍 સ્થળ: Mt Eden War Memorial Hall
📅 તારીખ: મંગળવાર, 30 સપ્ટેમ્બર 2025
🕕 સમય: સાંજ 6:00 થી રાતે 12:00
🕘 આરતી સમય: રાત્રે 9:00 વાગે

🎟 હોલની ક્ષમતા માત્ર 400 વ્યક્તિઓ સુધી હોવાથી તમામ ભક્તોને વિનંતી છે કે તેઓ તાત્કાલિક રીતે પોતાનો પ્રવેશ પાસ મેળવી લે.
➡️ અંતિમ તારીખ: 20 Sep 2025 અથવા 400 પાસ વેચાઈ જાય ત્યાં સુધી.

🧒 10 વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત છે.
💲ટિકિટ દર: $10 પ્રતિ વ્યક્તિ

પાસ મેળવવા માટે:

1. Umiya Parivar Trust na બેન્ક એકાઉન્ટમાં રકમ જમા કરાવવી:
Acc Name: - Umiya Parivar Trust
Bank A/C No: 12-3077-0651411-00


2. ત્યારબાદ નીચે મુજબનું મેસેજ WhatsApp પર મોકલવો (નંબર: 022 150 1008)

Full Name: Rakesh Vishnubhai Patel
Adult: 3
Child: 1
Total: $30

🌸 આઠમની આરતીનો ચઢાવો કાર્યક્રમના દિવસે આરતી પહેલા કરવામાં આવશે.

🙏 દાતાઓને વિનમ્ર અનુરોધ:
જે ભક્તો નીચેના કોઈ પણ વિભાગમાં દાન આપવા ઇચ્છે, તેઓ કૃપા કરીને અમારો સંપર્ક કરે: 022 150 1008

હોલ ભાડા દાતા

ડીજે/સાઉન્ડ દાતા

ચા-નાસ્તા દાતા

મહાપ્રસાદ દાતા


🍵 ગરબા પછી તમામ માટે ચા અને નાસ્તાનું વિના મૂલ્યે આયોજન રહેશે.

આ ભવ્ય સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રસંગે આપનો ઉત્સાહી સહભાગ આવકાર્ય છે.

જય માં ઉમિયા 🙏

interested
Stay in the loop for updates and never miss a thing. Are you interested?
Yes
No

Ticket Info

To stay informed about ticket information or to know if tickets are not required, click the 'Notify me' button below.

Advertisement

Event Tags

Nearby Hotels

New Zealand, Auckland, New Zealand
Get updates and reminders

Host Details

Umiya Parivar New Zealand

Umiya Parivar New Zealand

Are you the host? Claim Event

Advertisement
Navratri Raas Garba (for Navaratri Atham)  by Umiya Parivar NZ, 30 September | Event in Auckland | AllEvents
Navratri Raas Garba (for Navaratri Atham) by Umiya Parivar NZ
Tue, 30 Sep, 2025 at 08:00 am