1 hour
Kalasmruti by sscc
Free Tickets Available
Fri, 17 Oct, 2025 at 06:30 pm to 07:30 pm (IST)
Kalasmruti by sscc
Kalasmruti, GSTV Campurs, Sarkhej - Gandhinagar Hwy, nr. Iscon temple, Bodakdev, Ahmedabad, Gujarat 380059, India
વાક્ દેવી સરસ્વતીના દિવસ વાક્ બારસે
ગુજરાતમાં સૌ પ્રથમવાર સરસ્વતીપૂજનના આયોજન અને કલાસ્મૃતિના દિવાળીમિલનમાં...
વાક્ બારસ - વિદ્યા વિચાર અને વાણીનો ઉત્સવ
જય વસાવડા - લેખકવક્તાપ્રવાસી રાજકોટ
નેહલ ગઢવી - દિવ્યાંગ બાળકોના શિક્ષિકા વક્તા ભાવનગર
સુભાષ ભટ્ટ - અભ્યાસુ ચિંતક લેખક ભાવનગર
તારીખ-વાર : 17 ઓક્ટોબર શુક્રવાર*
સમય : સાંજે 6.30થી
સ્થળ : કલાસ્મૃતિ જીએસટીવી કેમ્પસ ઈસ્કોન મંદિરની બાજુમાં અમદાવાદ
Tickets for વાક્ બારસ - વિદ્યા, વિચાર અને વાણીનો ઉત્સવ can be booked here.