રંગતાલ - A Navratri Warmup, 13 September | Event in Ahmedabad | AllEvents

રંગતાલ - A Navratri Warmup

RBG Event Planners

Highlights

Sat, 13 Sep, 2025 at 07:00 pm

2 hours

Sangam Theatre

Starting at INR 150

Date & Location

Sat, 13 Sep, 2025 at 07:00 pm to 09:00 pm (IST)

Sangam Theatre

Boxpark, Sarkhej - Gandhinagar Hwy, Vasant Nagar, Gota, Ahmedabad, Gujarat 382481, India

Save location for easier access

Only get lost while having fun, not on the road!

About the event

રંગતાલ - A Navratri Warmup

ફક્ત ગુજરાતી અને કલાઉડ ઓફ પોએટ્રી પ્રસ્તુત 

રંગતાલ – A Navratri Warmup ✨


નવરાત્રીનો ઉલ્લાસ હવે પહેલાથી જ શરૂ! 🎶💃

સંગીતના સુરીલા અવાજ તાલની ધમાકેદાર લય અને શબ્દોના જાદૂ સાથે ભરપૂર આ ખાસ સાંજમાં જોડાઓ.


સંગીત અને શબ્દોની મહેફિલ હશે. પ્રતિભાશાળી કલાકારો અને એક કથાકાર સાથે તમે ગુજરાતી ગરબા અને લોકગીતોની સુરીલી રજૂઆત માણશો.

સંગીત, તાલ અને શબ્દોના રંગ સાથે નવરાત્રીના ઉત્સાહની શરૂઆત! 🔥


ચાલો નવરાત્રીના ઉત્સાહને પહેલાથી જ અનુભવીએ અને આ મનોરંજક મ્યુઝિકલ રાતને યાદગાર બનાવીએ!


📅 તારીખ: 13-09-25 ⏰ સમય: સાંજ 7 વાગ્યે

📍 સ્થળ: Sangam Theatre Box Park SG Highway Vasant Nagar Gota Ahmedabad


✨ તમારી ટિકિટ આજે જ બુક કરો અને સંગીતમય નવરાત્રીની શરૂઆત સાથે જોડાઓ!

E-tickets make event day easier—just show up and scan.
Check How

Refund Policy

Tickets once booked are non-refundable.

In case of event cancellation or rescheduling by the organizers, a full refund will be processed automatically to the original payment method.

Event photos

Ticket Info

Tickets for રંગતાલ - A Navratri Warmup can be booked here.

Tickets from INR 150

Host Details

RBG Event Planners

RBG Event Planners

175 Followers

4.8/5 Rating - 4 Reviews

રંગતાલ - A Navratri Warmup, 13 September | Event in Ahmedabad | AllEvents
રંગતાલ - A Navratri Warmup
Sat, 13 Sep, 2025 at 07:00 pm
INR 150