2 hours
Kalasmruti by sscc
Starting at INR 150
Sat, 04 Oct, 2025 at 08:00 pm to 10:00 pm (IST)
Kalasmruti by sscc
Kalasmruti, GSTV Campurs, Sarkhej - Gandhinagar Hwy, nr. Iscon temple, Bodakdev, Ahmedabad, Gujarat 380059, India
એક "માણસ" ઉર્ફે લેખક
આ નાટક એક અદભુત અનુભવ છે એક લેખક ના જીવન નો એની લાગણી એના અનુભવો એની વ્યથા એના સ્મરણો એનું ઘડતર અને એ લેખકની ભીતર રહેલો માણસ ને દર્શાવતી એક સુંદર વાત.
એક સુંદર પ્રયોગ છે જેમાં આખા નાટક ની ભજવણી દરમ્યાન ફક્ત એક જ કલાકાર મંચ ઉપર છે. અને તેમ છતાં આ નાટક માં એક સેકંડ માટે પણ નજર હટાવવાનું મન ન થાય એવું સુંદર લેખન દિગ્દર્શન અને અભિનય છે. એક તરફ આ નાટક ખડખડાટ હસાવે છે તો બીજી તરફ આંખો ના ખૂણા પણ ભીંજવે છે... તો સાથે આપણ ને વિચાર કરતા કરે છે...
નાટક ની ભજવણી: ૧:૧૫ કલાક
લેખક દિગ્દર્શક અને અભિનેતા - ડૉ. દીપન ભટ્ટ
No refunds available
All rights are with organiser
Tickets for એક 'માણસ' ઉર્ફે લેખક can be booked here.