1 hour
Kalasmruti by sscc
Free Tickets Available
Sun, 15 Jun, 2025 at 05:30 pm to 06:30 pm (GMT+05:30)
Kalasmruti by sscc
Iscon temple, Sarkhej - Gandhinagar Hwy, Bodakdev, Gujarat 380054, Ahmedabad, India
ધી રાઈટર્સ અલાયન્સ દ્વારા આયોજિત એક અનોખી સાંજ એટલે “શબ્દસાંજ” જ્યાં વાર્તાઓ માત્ર કહેવાશે નહીં પણ અનુભવાશે!
આ કાર્યક્રમમાં ગુજરાતના ચાર વાર્તાકારો –
તમને લઈ જશે એક લાગણીઓથી ભરેલી સફરમાં તેમની વાર્તાઓની સફરમાં. અને એ જ નહીં!
સંગીતના સ્વરો એ વાર્તાઓને જીવંત બનાવશે
ગાયક દીપ ચૌહાણ અને અભિ મ્યુઝિક્સ દ્વારા.
પ્રવેશ નિઃશુલ્ક છે પરંતુ રજીસ્ટ્રેશન ફરજિયાત છે.
ચાલો શબ્દસાંજ સાથે એક યાદગાર સાંજ બનાવીએ!
Free for All (Registration Required)
Tickets for Shabd Saanj - શબ્દ સાંજ can be booked here.
RBG Event Planners
131 Followers