1 hour
Kalasmruti by sscc
Free Tickets Available
Sun, 12 Oct, 2025 at 08:00 pm to 09:00 pm (IST)
Kalasmruti by sscc
Kalasmruti, GSTV Campurs, Sarkhej - Gandhinagar Hwy, nr. Iscon temple, Bodakdev, Ahmedabad, Gujarat 380059, India
જેનું ઘણું શૂટિંગ અમદાવાદમાં થયેલું એવી 'કલ હો ના હો' ફેમ નિખિલ અડવાણી ડિરેક્ટેડ ભારતીય એજન્સીઓ પાકિસ્તાનમાં ઘૂસીને દાઉદને જીવતો પકડી લાવે છે -એવી અફલાતૂન વનલાઈન ધરાવતી પણ કમનસીબે અન્ડરરેટેડ રહી ગયેલી ઇરફાન અને ઋષિ કપૂર સ્ટારર ફિલ્મ 'ડી ડે'થી ફિલ્મલાઈનમાં 'રીતસરની ઘૂસ મારનાર' પોડકાસ્ટ આટલું ઇનટ્રેન્ડ નહોતું ત્યારે આપબળે સ્પોન્સર મેળવી 'હર ઘડી મોજ' અને 'બાતો બાતો મેં' જેવા ટૉક શો બનાવનાર એમની હિન્દી ફિલ્મનું ટીઝર વરુણ ધવન અને રેમો જેવા સેલિબ્રિટીઓએ શેર કરેલું પછી એ પ્રોજેક્ટ ડબ્બામાં જતો રહ્યો એ પછી 'પર્વત' અને હવે 'રહસ્યમ' જેવી ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરનારા એક્ટર-ડિરેક્ટર Aasif Silavat 25 વર્ષની ઉંમરે હિતેન કુમાર સ્ટારર ફિલ્મ પ્રોડ્યુસ કરનારા મૂળ સુરતી હોવાથી સતત ગાળો બોલવા ટેવાયેલા 'આગંતુક' 'જલસો' 'સંઘવી એન્ડ સન્સ' અને 'ફરી એક વાર' જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા Uttsav Naik અને Sensation before instagram exists હેલ્થ કોચ વેઇટ મેનેજમેન્ટ એક્સપર્ટ ઈન્ફલુએન્સર લેખક-કોલમિસ્ટ એક્ટ્રેસ એન્ડ ફિલ્મ પ્રોડ્યુસર Sapna Vyas સાથે રવિવારે સાંજે 8.00 વાગ્યે 'માઇક કેમેરા એક્શન'માં 'પોઇન્ટ બ્લેન્ક' સંવાદ કરીશું.
Taff - Travel Art Fashion Foodના સહયોગથી યોજાનારા આ કાર્યક્રમનું ઘટનાસ્થળ છે ઇસ્કોન ચાર રસ્તા પર જીએસટીવી કેમ્પસમાં આવેલું kala.smruti .
ઉપરોક્ત લોકોને સાંભળવા અને એમની સાથે સંવાદ કરવા ઇચ્છુક તમામનું સ્વાગત છે.
Tickets for MIC CAMERA ACTION by Tushar Dave can be booked here.