1 hour
Rhaen Basera
Starting at INR 200
Sun, 21 Sep, 2025 at 08:30 pm to 09:30 pm (IST)
Rhaen Basera
647/2, Mumatpura Karnavati Club Rd, off Billionaire Street, Mumatpura, Ahmedabad, Gujarat 380058, India
ઘંટીચોર એ ત્રણ મિત્રોની વાર્તા છે આ ત્રણ મિત્રો પૈસા કમાવવા માટે નાની મોટી ચોરીઓ કરતા રહે છે પણ નાની ચોરીઓમાં કઈ પ્રાપ્ત ના થતું હોવાથી તેઓ કંઈક મોટો હાથ મારવાની ફિરાકમાં છેમહત્વકાંક્ષાઓ ના લીધે તેઓ મોટા સાહસો કરે છે જેનાથી એમના જીવનમાં રોમાંચ અને નવા વળાંકો આવે છે હાસ્ય રસથી ભરપૂર આ નાટક પરિવાર સાથે માણવા લાયક છે
If the event is canceled by the organizer, customers may be entitled to a refund as determined by the organizer.
• If an event is postponed or rescheduled, tickets will remain valid for the new date. No refunds will be issued if the event is rescheduled.
Tickets for " GHANTICHOR " can be booked here.
NJ WITH RJ
3 Followers