2 hours
Kalasmruti by sscc
Starting at INR 125
Wed, 20 Aug, 2025 at 06:30 pm to 08:30 pm (IST)
Kalasmruti by sscc
Kalasmruti, GSTV Campurs, Sarkhej - Gandhinagar Hwy, nr. Iscon temple, Bodakdev, Ahmedabad, Gujarat 380059, India
ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયા
જોતી રહી બજાર અમે ચાલતા થયા
- ધ્રુવ ભટ્ટ
GSTV અને કલાસ્મૃતિ પ્રસ્તુત મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫ માં માણો કુદરતના કવિ ધ્રુવ ભટ્ટના લખેલા ગીતો સોહની સૂર અને પારુલ મનીષના કંઠે.
આવો સાથે મળીને ગાઈએ - ઓચિંતુ કોઈ એક ફૂલ ખુલ્લી મૂકી વખાર ચાલને વાદળ થઈએ પંખીની ભાષા અને બીજા ધ્રુવગીતો.
🗓️ : 20/8/2025 બુધવાર
🕖 : સાંજે 7 વાગ્યાથી
📍 : કલાસ્મૃતિ GSTV કેમ્પસ ઈસ્કોન મંદિરની બાજુમાં SG હાઈવે અમદાવાદ
No refund will be given, only if organizers change or cancel event
Tickets for Dhruv Geet - soor, sohni and parul manish can be booked here.