1 hour
H. K. Hall
Starting at INR 100
Sat, 13 Sep, 2025 at 09:30 pm to 10:30 pm (IST)
H. K. Hall
H, K. college, Vishalpur, Ellisbridge, Ahmedabad, Gujarat 380009, India
આપ સૌને જણાવતા આનંદ થઈ રહ્યો છે આ વર્ષેથી ડ્રીમ ફાઉન્ડેશન ચેરીટી શો (નાટક)નો શુંભારંભ કરે છે.. આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે ડ્રીમ ફાઉન્ડેશન એક ગુજરાતી નાટક લાવી રહ્યું છે. જેનો મૂળ ઉદ્દેશ નાટકમાંથી પ્રાપ્ત થતી આવક જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ અર્થે ખર્ચાશે. આવો સાથે મળી આ કાર્યક્રમને સફળ બનાવીએ.
આ ગુજરાતી નાટકનું નામ છે...
દીકરી મારી લાજવાબ (ચેરિટી શો)
તારીખ : 13/09/2025
શનિવાર રાત્રે 9.30 કલાકે
ટિકિટ : માત્ર 100 રૂપિયા
ટિકિટ બુકિંગ માટે આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો. Mo. 8238236499
It's an NGO Charity show. We will give a 100 % refund if you cancel before 24 hrs.
Tickets for Charity show -Dikri Mari Lajawab- ચેરિટી શો -દીકરી મારી લાજવાબ can be booked here.