1 hour
H K HALL
Free Tickets Available
Thu, 08 May, 2025 at 08:30 pm to 09:30 pm (IST)
H K Hall
H. K. Hall, Ashram Road, Ahmedabad, India
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી
ગુજરાતની સંસ્કૃતિ સંસ્કાર સભ્યતાની પરંપરાની પ્રતિષ્ઠાને સન્માનિત કરતો ભવ્ય કાર્યક્રમ
સૂર સંગીત SUMMER ને સંગ “મોરપીંછના મલકમાં...”
.
શ્રી અરવિંદ બારોટ
ગાયક સ્વરકાર કવિ લેખક સંશોધક સંપાદક અભિનેતા
ગુજરાતી ફિલ્મના જાણીતા પ્લેબેક સિંગર લોકસાહિત્ય-સંગીતનું ગૌરવ
શ્રી મૌલિકા દવે
ગાયક
8 મે 2025 ગુરૂવાર • રાત્રે 8.30 કલાકે
એચ. કે. હોલ આશ્રમ રોડ અમદાવાદ.
દિશાંત પટેલ આયોજીત
આ નિશુલ્ક કાર્યક્રમ છે. વહેલાં તે પહેલાનાં ધોરણે બેસવાનું રહેશે.
Tickets for સૂર સંગીત SUMMER ને સંગ “મોરપીંછના મલકમાં...” can be booked here.