અમથે અમથું તો પણ ચોટદાર અને જોરદાર OPEN MIC - Jamawat - Jamawat Jordar, 1 May
Editor's pick in Ahmedabad

અમથે અમથું તો પણ ચોટદાર અને જોરદાર OPEN MIC - Jamawat - Jamawat Jordar

JAMAWAT JORDAAR

Highlights

Thu, 01 May, 2025 at 06:00 pm

2 hours

Ahmedabad Management Association AMA Ahmedabad, Doctor Vikram Sarabhai Marg, University Area, Ahmedabad, Gujarat, India

Starting at INR 100

90+ people are Interested

Date & Location

Thu, 01 May, 2025 at 06:00 pm to 08:00 pm (IST)

Ahmedabad Management Association Ama Ahmedabad, Doctor Vikram Sarabhai Marg, University Area, Gujarat

H T Parekh Hall, Ahmedabad Management Association, Dr. V S Marg, Vastrapur, Ahmedabad, India

Save location for easier access

Only get lost while having fun, not on the road!

Interested Audience

90+ people are Interested

About the event

અમથે અમથું તો પણ ચોટદાર અને જોરદાર OPEN MIC - Jamawat - Jamawat Jordar

પ્રસ્તુતિ પ્રકાર :

કવિતા, વાર્તા, ટૂંકી વાર્તા, નિબંધ, સંવાદ, સ્પીચ, મોનોલોગ, સ્ટેન્ડ અપ કોમેડી, દુનિયાની કોઈપણ ભાષામાં ગુજરાત વિશે કંઈપણ, ગુજરાતી ભાષામાં દુનિયા વિશે કંઈપણ…


કાર્યક્ર્મ સ્થળની આમાન્યા અનુસાર ગાયન - વાદન કે નૃત્યકળાની પ્રસ્તુતિ નહીં થઈ શકે.


સાંજે ૫:૧૫ મિનીટથી પ્રવેશ અપાશે.


રજીસ્ટ્રેશન ફરજીયાત છે.

નિયત સમયમાં જેટલા પરફોર્મન્સ શક્ય હશે એટલી જ પ્રસ્તુતિને મંચ આપવામાં આવશે.

પ્રસ્તુતિનો સમય : ઓછામાં ઓછી 3 મિનીટ, વધુમાં વધુ 5 મિનીટ


પ્રસ્તુતિ દરમિયાન ખરાબ શબ્દો કે અભદ્ર ભાષાનો ઉપયોગ નહીં કરી શકાય.

સુંદર પ્રસ્તુતિને જમાવટ તથા જમાવટ જોરદારના વિવિધ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરી શકવામાં આવે છે.


સમય: સાંજે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી

સ્થળ :

H.T. Parekh Hall,

Ahmedabad Management Association

Torrent-AMA Management Centre,

Core-AMA Management House,

ATIRA Campus, AMA Complex,

Dr. V S Marg, Vastrapur,

Ahmedabad 380 015


જમાવટ મીડિયા અને જમાવટ જોરદાર એટલે જ્યાંથી સંભળાય ગુજરાતના ખંત અને ખુમારીનો રણકાર.

અને એટલે જ જેમના હ્દયમાં ગુજરાત વસે છે જેમના ધબકારમાં ગુજરાત ધબકે છે. એ સૌની સાથે કરીશું ઉજવણી ગુજરાત દિવસની.

કવિતા કહો કે વાર્તા વાત કહો કે નિબંધ

વાત ગુજરાતીમાં હશે કે દુનિયાની કોઈપણ ભાષામાં ગુજરાત વિશે

સૌને હસાવવા છેરડાવવા છે કે બસ ખાલી દિલ ખોલીને વાતો કરવી છે

તો આ મંચ પર તમારું સ્વાગત છે.

આ મંચ તમારું છે. દિલ ખોલીને વાતો કરીશું.

મળીએ છીએ વાતો કરીશું અને કરીશું જમાવટ જોરદાર.

Refund Policy

Full refund, in case event cancelled due to unavoidable reasons.

Ticket Info

Tickets for અમથે અમથું તો પણ ચોટદાર અને જોરદાર OPEN MIC - Jamawat - Jamawat Jordar can be booked here.

Tickets from INR 100

Discounts & offers (2)

%

Get 11% off on tickets*

Use Code: amtheamthu

અમથે અમથું તો પણ ચોટદાર અને જોરદાર OPEN MIC - Jamawat - Jamawat Jordar, 1 May
અમથે અમથું તો પણ ચોટદાર અને જોરદાર OPEN MIC - Jamawat - Jamawat Jordar
Thu, 01 May, 2025 at 06:00 pm
INR 100