Event

ગુરુ પૂર્ણિમા મહોત્સવ

Advertisement

સહર્ષ ખુશાલી સાથે જાણવાનું કે લાલજી મંદિર મેકડાધામ આયોજીત સુરત ને આંગણે તારીખ 10/07/2025 ના શુભ દિને સાંજે 4.00 કલાકે રાખેલ છે તો આ ધાર્મિક પ્રસંગે ગુરુ પૂજન નો લાભ લેવા સમસ્ત મેકડા ગામ તેમજ સેવક સમુદાય તેમજ બેન દીકરીઓ તથા ધર્મ પ્રેમીઓ ભક્તજનો ને પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે તેમજ ભોજન પ્રસાદ નુ આયોજન કરેલ છે

શુભ સ્થળ : બંસરી પાર્ટી લોન્ચ,શિવધારા રેસીડેન્સી ની સામે,ઠાકર વાડી રોડ,મોટા વરાછા, સુરત



Advertisement
Share with someone you care for!

Best of Surat Events in Your Inbox