Event

અલ્પાહાર

Advertisement

#અલ્પાહાર

આજે તારીખ 07/04/૨૦૨૫ના રોજ # વ્હોરા ઉર્મિલાબેન તથા તેમના પરિવાર દ્વારા ચોથરનેસડા પ્રાથમિક શાળાના તમામ બાળકોને ભરપેટ નાસ્તો આપવામાં આવ્યો.

#અલ્પાહાર (નાસ્તો) આપનાર વ્હોરા ઉર્મિલા બેન અને એમના પરિવારનો શ્રી ચોથર નેસડા પ્રાથમિક શાળા,તા.વાવ શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે.





Advertisement
Share with someone you care for!

Best of Surat Events in Your Inbox