

# Event Details

- **Event Name**: Acting work Shop 
- **Event Start and End Date**: Fri, 31 Jul, 2026 at 10:00 am
- **Event Description**: જાહ્નવી કલા વૃંદ દ્વારા 
ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ્સ એસોસિએશન, શિમલાના સહયોગથી... 
��� 

ભાભીજી ઘર પે હૈ ના તિવારીજી ના પાત્ર થી ઘર ઘરમાં ઓળખ ઊભી કરનાર... 
અને લાપતા ગંજ સિરિયલના ખ્યાતનામ કલાકાર...
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીના સ્નાતક વિદ્યાર્થી... ખૂબ બધી બોલીવુડની ફિલ્મોમાં, ટેલિવિઝન સિરિયલમાં, જાહેરાતોમાં તેમજ નાટકોમાં યાદગાર અભિનય કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરનાર...
ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન શિમલાના પ્રમુખ... 
*રોહિતાશ્વ ગૌર* જી ની વડોદરા ખાતે - બાર વર્ષ થી ઉપરના સહુ કોઈ માટે - *નાટ્ય શિબિર* નું આયોજન કરીએ છીએ. એમની સાથે ચિલ્ડ્રન થિયેટરના નિષ્ણાત પ્રશિક્ષક શ્રી રાકેશ સાહુ પણ સહ શિક્ષક તરીકે જોડાશે. ��� 
� વર્કશોપની ભાષા હિન્દી રહેશે. 
તારીખ : 
- 31 મી જુલાઈ થી 2જી ઓગસ્ટ. (ત્રણ દિવસ, શુક્ર, શનિ, રવિ.) 

સ્થળ : 
- શરણમ એન્કલેવ, ત્રીજા માળે, કોટક મહિન્દ્રા બેંકની ઉપર, વ્રિન્દા હોસ્પિટલ બિલ્ડિંગ, સુભાનપુરા, વડોદરા. 

સમય : 
- સવારે 10.0 થી બપોરે 1.0
- સાંજે 4.0 થી 7.0 

- મર્યાદીત બેઠકો
- ફી : 10,000 રૂપિયા. 
વિશેષ માહિતી માટે સંપર્ક કરો : 9998010613,
કલાપી ધોળકિયા.
#Kalapi Dholakia #drama #Workshop #actorlife #actresses #vadodara #gujarat #mumbai
- **Event URL**: https://allevents.in/vadodara/acting-work-shop/200030449633025
- **Event Categories**: art, theatre, performances, workshops, entertainment
- **Interested Audience**: 
  - total_interested_count: 8

## Ticket Details

- **Ticket URL**: http://facebook.com/200030449633025?utm_source=AllEvents.in&utm_medium=event-discovery-platform&utm_campaign=vadodara-events

## Event venue details

- **city**: Vadodara
- **state**: GJ
- **country**: India
- **location**: Vadodara, Gujarat, India
- **lat**: 22.3
- **long**: 73.2
- **full address**: Vadodara, Gujarat, India

## Event gallery

- **Alt text**: Acting work Shop
  - **Image URL**: https://dyn-image.allevents.in/generate-image?v=4&title=Acting+work+Shop+&date=Fri%2C+31+Jul%2C+2026+at+10%3A00+am&bg=1

## FAQs

- **Q**: When and where is Acting work Shop  being held?
  - **A:** Acting work Shop  takes place on Fri, 31 Jul, 2026 at 10:00 am to Fri, 31 Jul, 2026 at 10:00 am at Vadodara, Gujarat, India.
- **Q**: Who is this event for? Is it right for me?
  - **A:** Acting work Shop  is ideal for curious learners, students, and skill-builders looking to gain hands-on knowledge and practical expertise in a focused, interactive setting. Whether you're a first-time attendee or a longtime enthusiast in Vadodara, this event is thoughtfully curated to deliver a standout experience worth every moment. If Acting work Shop  sounds like your kind of event, don't wait - spots fill up fast.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Event",
        "name": "Acting work Shop",
        "image": "https://dyn-image.allevents.in/generate-image?v=4&title=Acting+work+Shop+&date=Fri%2C+31+Jul%2C+2026+at+10%3A00+am&bg=1",
        "startDate": "2026-07-31",
        "url": "https://allevents.in/vadodara/acting-work-shop/200030449633025",
        "location": {
            "@type": "Place",
            "name": "Vadodara, Gujarat, India",
            "address": {
                "@type": "PostalAddress",
                "streetAddress": "Vadodara, Gujarat, India",
                "addressLocality": "Vadodara",
                "addressRegion": "GJ",
                "addressCountry": "IN"
            },
            "geo": {
                "@type": "GeoCoordinates",
                "latitude": "22.3",
                "longitude": "73.2"
            }
        },
        "eventAttendanceMode": "https://schema.org/OfflineEventAttendanceMode",
        "description": "જાહ્નવી કલા વૃંદ દ્વારા \nઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ્સ એસોસિએશન, શિમલાના સહયોગથી... \n��� \n\nભાભીજી ઘર પે હૈ ના તિવારીજી ના પાત્ર થી ઘર ઘરમાં ઓળખ ઊભી કરનાર... \nઅને લાપતા ગંજ સિરિયલના ખ્યાતનામ કલાકાર...\nનેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીના સ્નાતક વિદ્યાર્થી... ખૂબ બધી બોલીવુડની ફિલ્મોમાં, ટેલિવિઝન સિરિયલમાં, જાહેરા"
    }
]
```