Search results for:
No result found! Try with different keywords!
Users
Organizers
Events
Advertisement
Oh Snap, this is a past event! 😵

Do you want to get notified when this event happens again?

ભૂખહળતાલ

Advertisement

ભૂખહળતાલ


પૂરું વાંચજો
આપણા ગુજરાત ના કોન્ટ્રાક્ટ કામદારો માટે ના પ્રશ્નો નું નિરાકરણ આવે તેના માટે ભૂખ હળતાલ એક અહિંસક માર્ગ છે, જેનું આયોજન ગુજરાત ના તમામ કોન્ટ્રાક્ટ કામદારો માટે છે, આપણે કોઈ કંપની, સંસ્થા, સરકારી ઓફીસ, કે કોઈ શાળા ના કામદારો ના અંગત પ્રશ્નો માટે ભૂખ હળતાલ પર નથી બેસવાનું પણ દરેક ના સમાન પ્રશ્ન લઘુતમ વેતન માં વધારો, કોન્ટ્રાક્ટ સિસ્ટમ ની નાબુદી, અને બોનસ, હક રજા, ગ્રેજ્યુટી, પી.એફ, મેડિકલ જેવી સુવિધા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ માટે બેસવાનું છે, ભૂખ હળતાલ માં ઘણી મોટી સંખ્યા માં કામદારો એ હકારાત્મક જવાબ આપ્યો, તે બદલ બધાં નો ખુબ ખુબ આભાર, હવે ભૂખ હળતાલ ની તૈયારી રૂપે પહેલી મિટિંગ 17/03/2019 ને સવારે 10 થી 12 વાગે રવિવાર ના રોજ કમાટી બાગ, બેન્ડ સ્ટેન્ડ, વડોદરા ખાતે રાખેલી છે, તો તમામ મિત્રો આવવા આમંત્રણ, એમાં આવેલી સંખ્યા જોઈ આગળ ની ભૂખ હળતાલ ની તારીખ જાહેર કરીશુ, કેમકે આપણે ભાડા ની ભીડ નથી ભેગી કરવાની, આપણે દરેક ને સાથે, દરેક ના વિચારો અને અભિપ્રાય લઈ ને આગળ વધવા નું છે, કદાચ વડોદરા ની બહાર ના સભ્યો ના આવી શકે પરંતુ વડોદરા માં આવેલી GIDC, સરકારી ઓફિસો અને શાળા ઓ ના કામદાર મિત્રો આવી શકે છે, તમે એક દિવસ માં 2 કલાક નો સમય તો કાઢી શકો છો,
જય હિન્દ જય ભારત
ગુજરાત કોન્ટ્રાક્ટ કામદાર વતી
Ravi Machhi Rajnikant Parmar
9428044313



Map Kamati Baug - The Pride of Baroda, Near Kala Ghoda, Vinoba Bhave Road, Sayajigunj, Dak Bunglaw, Sayajiganj, Vadodara, Gujarat 390005, Vadodara, Gujarat, India 390005, Vadodara, India
Loading venue map..
Report a problem

Are you going to this event?

Organizer

ગુજરાત કોન્ટ્રાકટ કામદાર
Advertisement