

# Event Details

- **Event Name**: UDAAN - UNITY OF INDIA
- **Event Start and End Date**: Sun, 27 Dec, 2026 at 12:00 am (+05:30)
- **Event Description**: શું તમે વિશ્વ રેકોર્ડનો ભાગ બનવા તૈયાર છો? 🌍🎨

🏆 Let's Unity of India – ઉડાન 2026

ચિત્રશિક્ષક મહામંડળ, ગુજરાત રાજ્ય અને નોલેજ વેલી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય આંતરરાષ્ટ્રીય વર્લ્ડ રેકોર્ડ એટેમ્પ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

🎨 માત્ર 5 કલાકમાં 12 કિલોમીટરનું સળંગ પેઇન્ટિંગ તૈયાર કરીને Guinness World Recordsમાં નવો ઇતિહાસ સર્જવાનો મહત્ત્વાકાંક્ષી પ્રયાસ!

🖌️ વિશેષ આકર્ષણ: વિશ્વનું સૌથી લાંબું પેઇન્ટિંગ એક ખાસ વર્ટિકલ (ઉભા) સ્ટ્રક્ચર પર તૈયાર કરવામાં આવશે, જેમાં 3,500થી વધુ કલાકારો ઉભા રહીને એકસાથે પેઇન્ટિંગ કરશે.

📍 સ્થળ: વી.આઈ.પી. રોડ, વેસુ, સુરત
📅 તારીખ: 27 ડિસેમ્બર 2026

👥 ભાગ લેવા માટે 3 વિભાગો:

🎨 વિભાગ – 1: પ્રોફેશનલ આર્ટિસ્ટ, ફ્રીલાન્સ કલાકારો અને તમામ કલાપ્રેમીઓ

👨‍🏫 વિભાગ – 2: શિક્ષકો, કોલેજ વિદ્યાર્થીઓ અને વાલીઓ

🎒 વિભાગ – 3: ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓ

🏆 આકર્ષક રોકડ ઇનામો 💰 કુલ લાખો રૂપિયાનાં ઇનામો તથા દરેક વિભાગમાં આશ્વાસન ઇનામોની પણ વ્યવસ્થા.

🎁 દરેક નોંધાયેલ પ્રતિભાગીને મળશે: ✅ પાર્ટિસિપેશન કિટ
👕 વિશેષ Event T-Shirt
☕ સવારે ચા અને નાસ્તો
🍛 બપોરનું ભોજન
🏅 ભાગીદારીનું સર્ટિફિકેટ (જો આયોજન મુજબ આપવામાં આવશે)

🌍 ભારત તથા વિશ્વભરના તમામ કલાકારો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કલાપ્રેમીઓનું હાર્દિક સ્વાગત છે.

📲 આજે જ રજીસ્ટ્રેશન કરો: https://share.google/zcEN5vEq2DutifGLN

📢 આ સંદેશ તમારા તમામ મિત્રો, આર્ટિસ્ટ, શિક્ષકો, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, આર્ટ સંસ્થાઓ અને તમામ WhatsApp ગ્રુપમાં જરૂરથી શેર કરો.

ચાલો, રંગોથી ઇતિહાસ રચીએ અને ભારતનું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધારીએ! 🇮🇳🎨

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 

📱 અપૂર્વ ગુર્જર – 8866424431


✨ "એક કેનવાસ... હજારો કલાકારો... અને સમગ્ર વિશ્વ સાક્ષી બનશે ભારતના સૌથી ભવ્ય કલાયજ્ઞનો!"
- **Event URL**: https://allevents.in/surat/udaan-unity-of-india/200030606844009
- **Interested Audience**: 
  - total_interested_count: 0

## Ticket Details


## Event venue details

- **city**: Surat
- **state**: GJ
- **country**: India
- **location**: Vesu, Surat, Gujarat
- **lat**: 21.1764472
- **long**: 72.7939978
- **full address**: Vesu, Surat, Gujarat, India

## Event gallery

- **Alt text**: UDAAN - UNITY OF INDIA
  - **Image URL**: https://cdn-az.allevents.in/events1/banners/c16f5bedc250da8386208146fd3cf66fbee6f65fa930cfaffd620a7cc5a6009a-rimg-w1200-h628-dcf8f8e8-gmir?v=1787540169

## FAQs

- **Q**: When and where is UDAAN - UNITY OF INDIA being held?
  - **A:** UDAAN - UNITY OF INDIA takes place on Sun, 27 Dec, 2026 at 12:00 am to Sun, 27 Dec, 2026 at 12:00 am at Vesu, Surat, Gujarat, India.
- **Q**: Who is organizing UDAAN - UNITY OF INDIA?
  - **A:** UDAAN - UNITY OF INDIA is organized by Udaan 2026 Knowledge Valley Foundation.
- **Q**: Who is this event for? Is it right for me?
  - **A:** UDAAN - UNITY OF INDIA is ideal for art lovers, collectors, creatives, and anyone inspired by visual arts, installations, and exhibitions. Whether you're a first-time attendee or a longtime enthusiast in Surat, this event is thoughtfully curated to deliver a standout experience worth every moment. If UDAAN - UNITY OF INDIA sounds like your kind of event, don't wait - spots fill up fast.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Event",
        "name": "UDAAN - UNITY OF INDIA",
        "image": "https://cdn-az.allevents.in/events1/banners/c16f5bedc250da8386208146fd3cf66fbee6f65fa930cfaffd620a7cc5a6009a-rimg-w1200-h628-dcf8f8e8-gmir?v=1787540169",
        "startDate": "2026-12-27T00:00:00+05:30",
        "url": "https://allevents.in/surat/udaan-unity-of-india/200030606844009",
        "eventStatus": "https://schema.org/EventScheduled",
        "location": {
            "@type": "Place",
            "name": "Vesu, Surat, Gujarat",
            "address": {
                "@type": "PostalAddress",
                "streetAddress": "12, Ambaniketan Temple, Umra, Surat 395001, India",
                "addressLocality": "Surat",
                "addressRegion": "GJ",
                "addressCountry": "IN"
            },
            "geo": {
                "@type": "GeoCoordinates",
                "latitude": "21.1764472",
                "longitude": "72.7939978"
            }
        },
        "eventAttendanceMode": "https://schema.org/OfflineEventAttendanceMode",
        "description": "શું તમે વિશ્વ રેકોર્ડનો ભાગ બનવા તૈયાર છો? 🌍🎨\n\n🏆 Let's Unity of India – ઉડાન 2026\n\nચિત્રશિક્ષક મહામંડળ, ગુજરાત રાજ્ય અને નોલેજ વેલી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય આંતરરાષ્ટ્રીય વર્લ્ડ રેકોર્ડ એટેમ્પ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.\n\n🎨 માત્ર 5 કલાકમાં 12 કિલોમીટરનું સળંગ પેઇન્ટિંગ તૈયાર કરીને Guinn",
        "organizer": [
            {
                "@type": "Organization",
                "name": "Udaan 2026 Knowledge Valley Foundation",
                "url": "https://allevents.in/org/udaan-2026-knowledge-valley-foundation/28116636",
                "description": "Udaan 2026 Knowledge Valley Foundation. 152 likes · 37 talking about this. Empowering Minds • Building Brighter Tomorrows 🌟\n📚 Free Education | 🍎..."
            }
        ]
    }
]
```