

# Event Details

- **Event Name**: 🎓 Engineering Admission Seminar 2026
- **Event Start and End Date**: Sun, 10 May, 2026 at 09:30 am (+05:30)
- **Event Description**: ⚡ ગ્રુપ-Aના વિધાર્થીઓ અને વાલીઓ માટે ફ્રી ઓફલાઈન સેમીનાર – રાજકોટ

🎓 12 સાયન્સ (ગ્રુપ-A) પછી એડમિશન અને કરિયર વિશે કન્ફ્યુઝ છો?
આ સેમીનાર તમને સાચી દિશા અને સ્પષ્ટ માર્ગદર્શન આપશે.

📅 તારીખ: 10 મે (રવિવાર)
⏰ સમય: સવારે 9:30 વાગ્યે
📍 સ્થળ: પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, રૈયા રોડ, રાજકોટ

👉 સેમીનારમાં શું મળશે?
• બ્રાન્ચ સિલેક્શન – AIના યુગમાં કઈ બ્રાન્ચનું શું ફ્યુચર?
• કોલેજ સિલેક્શન – ટોપ કોલેજ, PR આધારિત બેસ્ટ ઓપ્શન અને ટાળવાની ભૂલો
• ACPC એડમિશન પ્રોસેસ – ગુજરાત માટે સંપૂર્ણ માર્ગદર્શન
• ઓનલાઈન સેમીનારમાં ન મળતી મહત્વપૂર્ણ માહિતી

👨‍👩‍👧 વાલીઓએ ખાસ હાજરી આપવી જરૂરી – કારણ કે આજનો નિર્ણય વિદ્યાર્થીઓના 40 વર્ષની કરિયરને અસર કરે છે.

💬 સેમીનાર બાદ દરેક વિદ્યાર્થીને પર્સનલ ગાઇડન્સ મળશે.

🎟️ પ્રવેશ: સંપૂર્ણ મફત (રજીસ્ટ્રેશન જરૂરી નથી)
⚠️ First Come, First Served

📞 વધુ માહિતી માટે: 7096979952

📢 તમારા ગ્રુપ-Aના મિત્રો સાથે આવવાનું ભૂલશો નહીં!
- **Event URL**: https://allevents.in/rajkot/engineering-admission-seminar-2026/200030025480428
- **Event Categories**: workshops
- **Interested Audience**: 
  - total_interested_count: 23

## Ticket Details


## Event venue details

- **city**: Rajkot
- **state**: GJ
- **country**: India
- **location**: Shri Pramukh Swami Maharaj Auditorium
- **lat**: 22.300779629383
- **long**: 70.75756230617
- **full address**: Shri Pramukh Swami Maharaj Auditorium, Raiya Road,Rajkot, Gujarat, India

## Event gallery

- **Alt text**: 🎓 Engineering Admission Seminar 2026
  - **Image URL**: https://cdn-az.allevents.in/events3/banners/fc155b8f80902bbf7af39f8e8deaf123d2b4e2a62cb6b1aeee124bf047d527c0-rimg-w1200-h1200-dcffffff-gmir?v=1778056521

## FAQs

- **Q**: When and where is 🎓 Engineering Admission Seminar 2026 being held?
  - **A:** 🎓 Engineering Admission Seminar 2026 takes place on Sun, 10 May, 2026 at 09:30 am to Sun, 10 May, 2026 at 09:30 am at Shri Pramukh Swami Maharaj Auditorium, Raiya Road,Rajkot, Gujarat, India.
- **Q**: Who is organizing 🎓 Engineering Admission Seminar 2026?
  - **A:** 🎓 Engineering Admission Seminar 2026 is organized by Darshan University.
- **Q**: Who is this event for? Is it right for me?
  - **A:** 🎓 Engineering Admission Seminar 2026 is ideal for curious learners, students, and skill-builders looking to gain hands-on knowledge and practical expertise in a focused, interactive setting. Whether you're a first-time attendee or a longtime enthusiast in Rajkot, this event is thoughtfully curated to deliver a standout experience worth every moment. If 🎓 Engineering Admission Seminar 2026 sounds like your kind of event, don't wait - spots fill up fast.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Event",
        "name": "🎓 Engineering Admission Seminar 2026",
        "image": "https://cdn-az.allevents.in/events3/banners/fc155b8f80902bbf7af39f8e8deaf123d2b4e2a62cb6b1aeee124bf047d527c0-rimg-w1200-h1200-dcffffff-gmir?v=1778056521",
        "startDate": "2026-05-10T09:30:00+05:30",
        "url": "https://allevents.in/rajkot/engineering-admission-seminar-2026/200030025480428",
        "eventStatus": "https://schema.org/EventScheduled",
        "location": {
            "@type": "Place",
            "name": "Shri Pramukh Swami Maharaj Auditorium",
            "address": {
                "@type": "PostalAddress",
                "streetAddress": "Raiya Road,Rajkot, Gujarat",
                "addressLocality": "Rajkot",
                "addressRegion": "GJ",
                "addressCountry": "IN"
            },
            "geo": {
                "@type": "GeoCoordinates",
                "latitude": "22.300779629383",
                "longitude": "70.75756230617"
            }
        },
        "eventAttendanceMode": "https://schema.org/OfflineEventAttendanceMode",
        "description": "⚡ ગ્રુપ-Aના વિધાર્થીઓ અને વાલીઓ માટે ફ્રી ઓફલાઈન સેમીનાર – રાજકોટ\n\n🎓 12 સાયન્સ (ગ્રુપ-A) પછી એડમિશન અને કરિયર વિશે કન્ફ્યુઝ છો?\nઆ સેમીનાર તમને સાચી દિશા અને સ્પષ્ટ માર્ગદર્શન આપશે.\n\n📅 તારીખ: 10 મે (રવિવાર)\n⏰ સમય: સવારે 9:30 વાગ્યે\n📍 સ્થળ: પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, રૈયા રોડ, રાજકોટ\n\n👉 સેમીનારમાં શું મ",
        "organizer": [
            {
                "@type": "Organization",
                "name": "Darshan University",
                "url": "https://allevents.in/org/darshan-university/27756452"
            }
        ]
    }
]
```