Search results for:
No result found! Try with different keywords!
Users
Organizers
Events
Advertisement
Oh Snap, this is a past event! 😵

Do you want to get notified when this event happens again?

રંગી મોહન કે રંગ

Advertisement

રંગી મોહન કે રંગ


મહાત્મા ગાંધી એટલે સમાજ અને વ્યક્તિત્વ વિકાસ નો પાયો.

વિશ્વ ના અનેક વ્યક્તિ,સમુદાય,દેશ ને વૈચારિક અને આધ્યાત્મિક સ્વતંત્રતા અપાવનાર મોહન ના રંગ માં અનેક લોકોએ પોતાનું જીવન કવન રંગાવ્યું. ઇંગ્લેન્ડ ની એક વ્યક્તિ મેડલીન સ્લેડ ના જીવન માં પણ એક સમયે ગાંધી વિચાર નો પ્રવેશ થયો અને ત્યારપછી નું તેમનું જીવન સંપૂર્ણપણે બદલાયું.... !!!



તો ૩૦ જાન્યુઆરી ની સાંજે માણીએ

મહાત્મા ગાંધી અને મેડલીન સ્લેડ(મીરાંબહેન) સંબંધ પર આધારિત નાટ્યપ્રયોગ

રંગી મોહન કે રંગ

સહયોગ: ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી

નિર્માણ: જ્વલંત છાયા

પ્રસ્તુતિ: 7th Sense concepts

વધુ માહિતી માટે જોતા રહો allevents.in




Liked this event? Spread the word :

Map Rajkot, India
Loading venue map..
Report a problem

Are you going to this event?

Advertisement