

# Event Details

- **Event Name**: ભાષા મારી ગુજરાતી - Online Subscription
- **Event Start and End Date**: Tue, 21 Mar, 2028 at 12:00 am – Sat, 29 Apr, 2028 at 12:00 am (-11:00)
- **Event Description**: “ભાષા મારી ગુજરાતી'“ વિશે“માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન'ના મુખપત્ર “ભાષા મારી ગુજરાતી' ત્રિમાસિક દ્વારામાતૃભાષા ગુજરાતી અને સાહિત્યના સમૃદ્ધ વારસાને નવી પેઢી સુધી લઈ જવાનાવિનપ્રપ્રયાસરૂપે નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે:(૧) માતૃભાષાસજ્જતા અંતર્ગત ગુજરાતી વ્યવહારભાષા સંદર્ભે ગુજરાતીવર્ણપરિચય જોડાક્ષરો જોડણી અનુસ્વાર વિરામચિહ્ન શબ્દરચના અનેસામાસિક શબ્દો પદક્રમ અને પદસંવાદ વાક્યરચના અને વાક્યપ્રકારોસાતત્યપૂર્ણ-પ્રવાહી-મુદ્દાસર લેખન શુદ્ધ ભાષાલેખન વગેરે મુદ્દાઓ વિશેઅભ્યાસ સામગ્રી/લેખો પ્રકાશિત કરવામાં આવશે.(૨) માતૃભાષાસંરક્ષણ અંતર્ગત ગુજરાતી ભાષાસાહિત્યવારસા સંદર્ભે ગુજરાતીકવિતા નવલિકા નવલકથા એકાંકી નાટક નિબંધ આત્મચરિત્રજીવનચરિત્ર વગેરેને લગતી ચયન કરેલી ઉત્તમ કૃતિઓ/કૃતિના અંશો અનેસંલગ્ન કૃતિઓ વિશે આસ્વાદાત્મક પરિચયલેખ પ્રકાશિત કરવામાં આવશે.(૩) માતૃભાષાસંવર્ધન અંતર્ગત ગુજરાતી ભાષાસાહિત્યવિકાસ સંદભે પ્રશિષ્ટતેમજ વર્તમાન નવોદિત સાહિત્યકારો પાસેથી કવિતા નવલિકા એકાંકીનાટક નિબંધ ચરિત્ર વગેરે વિશે સાહિત્યકૃતિઓ મંગાવીને ચયન કરેલી ઉત્તમકૃતિઓ પ્રકાશિત કરવામાં આવશે.“ભાષા મારી ગુજરાતી' ફેબ્રુઆરી મે ઓગસ્ટ અને નવેમ્બર માસની એકવીસતારીખે પ્રકાશિત કરવામાં આવશે."માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન" એ એક નોંધાયેલ ન્યાસ(ટ્રસ્ટ) છે. જેની નોંધણી તારીખ: ૨૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ છે. આ ન્યાસમાં સાત ન્યાસીઓ(ટ્રસ્ટીઓ) છે:(૧) શ્રી ભાગ્યેશભાઈ જ્હા(૨) શ્રી હર્ષદભાઈ શાહ(૩) શ્રી પ્રવીણભાઈ વઘાસિયા(૪) શ્રી ગોપાલભાઈ માકડિયા(૫) શ્રી નારાયણભાઈ મેઘાણી(૬) ડૉ. જયભાઈ ઓઝા(૭) શ્રી કિશોરભાઈ જિકાદારાઆ ન્યાસનાં ત્રણ આધારભૂત સૂત્રો છે:(૧) ભાષાસજ્જતા(૨) ભાષાસંરક્ષણ(૩) ભાષાસંવર્ધન
- **Event URL**: https://allevents.in/online/ભાષા-મારી-ગુજરાતી-online-subscription-tickets/80005672636511
- **Event Categories**: 
- **Interested Audience**: 
  - total_interested_count: 1017

## Ticket Details

- **Ticket Price Range**: min: 150, max: 400, currency: INR
- **Ticket informations**: 
  - ticket_1 — 150.00 INR
  - ticket_2 — 400.00 INR

## Event venue details

- **city**: online
- **state**: 0
- **country**: 0
- **location**: Online
- **lat**: 0
- **long**: 0
- **full address**: Online

## Event gallery

- **Alt text**: ભાષા મારી ગુજરાતી - Online Subscription
  - **Image URL**: https://cdn2.allevents.in/thumbs/thumb6418935e426ab.jpg

## FAQs

- **Q**: When and where is ભાષા મારી ગુજરાતી - Online Subscription being held?
  - **A:** ભાષા મારી ગુજરાતી - Online Subscription takes place on Tue, 21 Mar, 2028 at 12:00 am to Sat, 29 Apr, 2028 at 12:00 am at Online.
- **Q**: Who is organizing ભાષા મારી ગુજરાતી - Online Subscription?
  - **A:** ભાષા મારી ગુજરાતી - Online Subscription is organized by Matrubhasha Gaurav Pratisthan.
- **Q**: What has been the experience of attendees at Matrubhasha Gaurav Pratisthan's events?
  - **A:** Attendees have given Matrubhasha Gaurav Pratisthan a rating of 4/5 based on reviews from early attendees on AllEvents. Matrubhasha Gaurav Pratisthan has 1,300+ followers on AllEvents, reflecting a trusted and active community of event-goers who follow their events. Matrubhasha Gaurav Pratisthan has a verified profile on AllEvents where you can read reviews and explore their upcoming events.
- **Q**: Where can I buy ભાષા મારી ગુજરાતી - Online Subscription tickets?
  - **A:** ભાષા મારી ગુજરાતી - Online Subscription, happening on Tue, 21 Mar, 2028 at 12:00 am Online, is available on AllEvents. AllEvents is the official ticketing partner for this event. After booking, you will receive instant QR E-tickets on your mobile via Email, SMS, and WhatsApp. Simply show your QR ticket at the venue gate for quick, contactless entry.
- **Q**: What types of tickets are available for ભાષા મારી ગુજરાતી - Online Subscription?
  - **A:** There are multiple ticket options available for ભાષા મારી ગુજરાતી - Online Subscription:Ticket TypePriceAvailabilityભાષા મારી ગુજરાતી -  વાર્ષિક લવાજમINR 150Availableભાષા મારી ગુજરાતી -  ત્રણ વર્ષ નું લવાજમINR 400AvailablePrices shown are base prices; booking fees and taxes may apply.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Event",
        "name": "ભાષા મારી ગુજરાતી - Online Subscription",
        "image": "https://cdn2.allevents.in/thumbs/thumb6418935e426ab.jpg",
        "startDate": "2028-03-21T00:00:00-11:00",
        "endDate": "2028-04-29T00:00:00-11:00",
        "url": "https://allevents.in/online/ભાષા-મારી-ગુજરાતી-online-subscription-tickets/80005672636511",
        "eventStatus": "https://schema.org/EventScheduled",
        "eventAttendanceMode": "https://schema.org/OnlineEventAttendanceMode",
        "location": {
            "@type": "VirtualLocation",
            "url": "https://allevents.in/online/ભાષા-મારી-ગુજરાતી-online-subscription-tickets/80005672636511"
        },
        "description": "“ભાષા મારી ગુજરાતી'“ વિશે“માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન'ના મુખપત્ર “ભાષા મારી ગુજરાતી' ત્રિમાસિક દ્વારામાતૃભાષા ગુજરાતી અને સાહિત્યના સમૃદ્ધ વારસાને નવી પેઢી સુધી લઈ જવાનાવિનપ્રપ્રયાસરૂપે નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે:(૧) માતૃભાષાસજ્જતા અંતર્ગત ગુજરાતી વ્યવહારભાષા સંદર્ભે ગુજરાતીવર્ણપરિચય જોડાક્ષર",
        "offers": [
            {
                "@type": "AggregateOffer",
                "availability": "https://schema.org/InStock",
                "priceCurrency": "INR",
                "availabilityStarts": "2026-04-01",
                "availabilityEnds": "2028-04-29T00:00:00-11:00",
                "validFrom": "2026-04-01",
                "lowPrice": "150.00",
                "highPrice": "400.00",
                "price": "150.00",
                "url": "https://allevents.in/online/ભાષા-મારી-ગુજરાતી-online-subscription-tickets/80005672636511"
            },
            {
                "@type": "Offer",
                "priceCurrency": "INR",
                "availabilityStarts": "2023-03-20",
                "availabilityEnds": "2028-04-29T00:00:00-11:00",
                "validFrom": "2023-03-20",
                "price": "150.00",
                "url": "https://allevents.in/online/ભાષા-મારી-ગુજરાતી-online-subscription-tickets/80005672636511",
                "availability": "https://schema.org/InStock",
                "name": "ભાષા મારી ગુજરાતી -  વાર્ષિક લવાજમ"
            },
            {
                "@type": "Offer",
                "priceCurrency": "INR",
                "availabilityStarts": "2023-03-20",
                "availabilityEnds": "2028-04-29T00:00:00-11:00",
                "validFrom": "2023-03-20",
                "price": "400.00",
                "url": "https://allevents.in/online/ભાષા-મારી-ગુજરાતી-online-subscription-tickets/80005672636511",
                "availability": "https://schema.org/InStock",
                "name": "ભાષા મારી ગુજરાતી -  ત્રણ વર્ષ નું લવાજમ"
            }
        ],
        "organizer": [
            {
                "@type": "Organization",
                "name": "Matrubhasha Gaurav Pratisthan",
                "url": "https://allevents.in/org/matrubhasha-gaurav-pratisthan/21277924"
            }
        ]
    }
]
```