

# Event Details

- **Event Name**: ઓનલાઈન કવિતા સ્પર્ધા – રક્ષાબંધન 2026
- **Event Start and End Date**: Sun, 16 Aug, 2026 at 06:00 pm – Sun, 30 Aug, 2026 at 07:00 pm
- **Event Description**: કવિતા સ્પર્ધા – રક્ષાબંધન 2026ધ બિંદી પ્રોજેક્ટ દ્વારા રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી નિમિત્તે આયોજિત કરવામાં આવી રહી છે એક ખાસ ઓનલાઈન કવિતા સ્પર્ધા – “બહેન વિષે કવિતા”.ભાઈ-બહેનનો સંબંધ પ્રેમ, લાગણી, સંભાળ, વિશ્વાસ અને જીવનભરની યાદોથી ભરેલો હોય છે. આ સ્પર્ધા દ્વારા તમારી કલમથી તમારી બહેન પ્રત્યેની લાગણીઓને સુંદર કવિતાના સ્વરૂપમાં વ્યક્ત કરો અને આ અનોખા બંધનની ઉજવણીમાં જોડાઓ.સ્પર્ધાની વિગતોવિષય: બહેન વિષે કવિતાભાષા: ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજીસ્પર્ધાનો પ્રકાર: ઓનલાઈનભાગ લેવા માટે: કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છેરજીસ્ટ્રેશન ફી: નિઃશુલ્કઇનામ: વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્રરજીસ્ટ્રેશન: ઓનલાઈનફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 28 ઓગસ્ટ 2026 | 10:00 PMતમારી કવિતામાં તમારી બહેન માટેનો પ્રેમ, બાળપણની યાદો, સાથે વિતાવેલી ક્ષણો, નાની-મોટી નોકઝોક અથવા તમારા જીવનમાં બહેનનું મહત્વ વ્યક્ત કરો.અછાંદસ કવિતા ૧૨ લીટીથી વધારે ન હોવી જોઈએ.. ગઝલ ૫ શેર થી વધારે નહીં.. ગીત ૨ અંતરા થી વધારે ન હોવું જોઈએગઝલઃ - ૫ શેર માત્રઅછાંદસ - ૧૨ લીટી ગીત - મુખડું અને બે અંતરાલાંબી લાંબી કવિતાઓ તથા કોઈની કોપી કરેલી રચનાઓ અસ્વીકૃત ગણવામાં આવશેઆ રક્ષાબંધને માત્ર રાખડી નહીં, પરંતુ શબ્દોથી ઉજવો ભાઈ-બહેનના અનમોલ સંબંધને.આવો, તમારી કલમને લાગણીઓનો અવાજ આપો અને “બહેન” માટે એક સુંદર કવિતા લખો.આયોજક: The Bindi Projectવેબસાઇટ: www.bindiproject.org
- **Event URL**: https://allevents.in/online/ઓનલાઈન-કવિતા-સ્પર્ધા-રક્ષાબંધન-2026/80002809548615
- **Event Categories**: 
- **Interested Audience**: 
  - total_interested_count: 73

## Ticket Details

- **Ticket Price Range**: min: 0, max: 0, currency: INR

## Event venue details

- **city**: online
- **state**: 0
- **country**: 0
- **location**: Online
- **lat**: 0
- **long**: 0
- **full address**: Online

## Event gallery

- **Alt text**: ઓનલાઈન કવિતા સ્પર્ધા – રક્ષાબંધન 2026
  - **Image URL**: https://cdn2.allevents.in/thumbs/thumb6a81998bd5e58.jpg

## Comments

- [prajapati mitul | 2026-08-26 10:57:24] મેં મારી કવિતા લખી રજિસ્ટર કરાવી લીધી છીએ અને મને ટિકિટ બુક નો મેસેજ આવી ગયો છે. તો શું આ રજીસ્ટર થઈ ગયી હશે?
- ↳ [rajdhamelia bindiproject | 2026-08-26 16:26:34] તમારૂ રજીસ્ટ્રેશન થઈ ગયું છે.
- [purvi shukla | 2026-08-23 13:22:40] How to submit poem for compitition and what other info about writer need to attach?
- ↳ [rajdhamelia bindiproject | 2026-08-26 16:26:07] Go the the book Ticket, you will get the all details to you fill.
- [ASHOK PATEL | 2026-08-27 17:03:16] Registration nhi ho Raha hai. Instagram vali colum me -----  karta hu. Fir bhi form  incomplete  જ  બતાવે  છે.કેમ  કે  હું instagram  use  karto  nthi. Atle  એમાં  ---- બતાવું  છું.  આ  પ્રોબ્લેમ  solve  Karo. Plz  reply.

## FAQs

- **Q**: When and where is ઓનલાઈન કવિતા સ્પર્ધા - રક્ષાબંધન 2026 being held?
  - **A:** ઓનલાઈન કવિતા સ્પર્ધા - રક્ષાબંધન 2026 takes place on Sun, 16 Aug, 2026 at 06:00 pm to Sun, 30 Aug, 2026 at 07:00 pm at Online.
- **Q**: Who is organizing ઓનલાઈન કવિતા સ્પર્ધા - રક્ષાબંધન 2026?
  - **A:** ઓનલાઈન કવિતા સ્પર્ધા - રક્ષાબંધન 2026 is organized by The Bindi Project.
- **Q**: What has been the experience of attendees at The Bindi Project's events?
  - **A:** The Bindi Project has 345+ followers on AllEvents, reflecting a trusted and active community of event-goers who follow their events. The Bindi Project has a verified profile on AllEvents where you can read reviews and explore their upcoming events.
- **Q**: Where can I buy ઓનલાઈન કવિતા સ્પર્ધા - રક્ષાબંધન 2026 tickets?
  - **A:** ઓનલાઈન કવિતા સ્પર્ધા - રક્ષાબંધન 2026, happening on Sun, 16 Aug, 2026 at 06:00 pm Online, is available on AllEvents. AllEvents is the official ticketing partner for this event. After booking, you will receive instant QR E-tickets on your mobile via Email, SMS, and WhatsApp. Simply show your QR ticket at the venue gate for quick, contactless entry.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Event",
        "name": "ઓનલાઈન કવિતા સ્પર્ધા – રક્ષાબંધન 2026",
        "image": "https://cdn2.allevents.in/thumbs/thumb6a81998bd5e58.jpg",
        "startDate": "2026-08-16",
        "endDate": "2026-08-30",
        "url": "https://allevents.in/online/ઓનલાઈન-કવિતા-સ્પર્ધા-રક્ષાબંધન-2026/80002809548615",
        "eventAttendanceMode": "https://schema.org/OnlineEventAttendanceMode",
        "location": {
            "@type": "VirtualLocation",
            "url": "https://allevents.in/online/ઓનલાઈન-કવિતા-સ્પર્ધા-રક્ષાબંધન-2026/80002809548615"
        },
        "description": "કવિતા સ્પર્ધા – રક્ષાબંધન 2026ધ બિંદી પ્રોજેક્ટ દ્વારા રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી નિમિત્તે આયોજિત કરવામાં આવી રહી છે એક ખાસ ઓનલાઈન કવિતા સ્પર્ધા – “બહેન વિષે કવિતા”.ભાઈ-બહેનનો સંબંધ પ્રેમ, લાગણી, સંભાળ, વિશ્વાસ અને જીવનભરની યાદોથી ભરેલો હોય છે. આ સ્પર્ધા દ્વારા તમારી કલમથી તમારી બહેન પ્રત્યેની લા",
        "offers": [
            {
                "@type": "AggregateOffer",
                "availability": "https://schema.org/InStock",
                "priceCurrency": "INR",
                "availabilityStarts": "2026-09-06",
                "availabilityEnds": "2026-08-30",
                "validFrom": "2026-09-06",
                "lowPrice": "0.00",
                "highPrice": "0.00",
                "price": "0.00",
                "url": "https://allevents.in/online/ઓનલાઈન-કવિતા-સ્પર્ધા-રક્ષાબંધન-2026/80002809548615"
            }
        ],
        "organizer": [
            {
                "@type": "Organization",
                "name": "The Bindi Project",
                "url": "https://allevents.in/org/the-bindi-project/25373719"
            }
        ]
    }
]
```