

# Event Details

- **Event Name**: શ્રી દશાનીમા પરિવાર જીવન સાથી  સંમેલન
- **Event Start and End Date**: Sun, 22 Mar, 2026 at 09:00 am – Sun, 22 Mar, 2026 at 01:00 pm
- **Event Description**: આદરણીય શ્રી સમસ્ત‌ વૈષ્ણવ સમાજ ના સ્નેહીજનો શ્રી;જય શ્રી કૃષ્ણ!! જય શ્રી રામ!!જય જય શ્રી ગોકુલેશ !!તારીખ 23 માર્ચ ; ૨૦૨૬ ; રવિવારના રોજ આયોજીત શ્રી દશાનીમા પરિવાર જીવન સાથી સંમેલન માં આપ સૌ નું હાર્દિક સ્વાગત છે.‌ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર ના દિકરા અને દીકરીઓ માટે ની લગ્ન વિષયક સમસ્યા ને ધ્યાન માં રાખી ને આપણે શ્રી દશાનીમા પરિવાર જીવન સાથી પરિચય સંમેલન નું આયોજન કર્યું છે.‌ માત્ર રૂપિયા ૧૨૦૦/- ભરી ને દિકરા અને રૂપિયા ૬૦૦/- ભરી ને દીકરી ઓનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. વડીલો ને વ્યક્તિદીઠ રૂપિયા ૬૦૦/- અલગથી આપવાના રહેશે.https://forms.gle/cQaHxHjvUiT4vMZX8નોંધ - ઉપરોક્ત લીંક માં બાયોડેટા ભરીને પૈસા પણ ભરી દેશો. ખાસ નોંઘ :- જે પણ દીકરા અને દીકરીઓ આ કાર્યક્રમ માં હાજર રહી શકતા નથી તેઓ માટે આપણે ઝુમ મીટીંગ ની વ્યવસ્થા કરી રહ્યા છીએ.‌ જેથી મુંબઈ બહારના તથા ભારત બહારના દિકરા અને દીકરીઓ ઝુમ મીટીંગ દ્વારા સંમેલન માં ભાગ લઈ શકશે.‌તારીખ:- ૨૨ માર્ચ ૨૦૨૬ રવિવાર સમય :- સવારના ૯.૦૦ થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી સ્થળ:- બોરીવલી પશ્ચિમ / કાન્દિવલી પશ્ચિમ; મુંબઈ - ૪૦૦૦૬૭. ? કાર્યક્રમની રૂપરેખા ?સવારના:- ૯.૦૦ થી ૧૦.૦૦ ચા પાણી નાસ્તા સાથે એકબીજા સાથે ઓળખાણ  સવારના ૧૦.૦૦ થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી સંમેલન  બપોરના ૧.૦૦ વાગ્યે ભોજન ખાસ નોંઘ :- આપ સૌ ને (PDF ) ડીજીટલ બુક જ આપવામાં આવશે.જલદી થી જલ્દી આપના દિકરા અને દીકરીઓ ના રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી છે.આભાર ! વન્દે માતરમ્!!Organizer : મુકેશ કડકીયા઼ શ્રી દશાનીમા પરિવાર ફાઉન્ડેશન (રજીસ્ટર્ડ)FOR SUPPORT CONNECT TO MR. VIPUL R. DHUWAD Cell # 7228822117
- **Event URL**: https://allevents.in/mumbai/શ્રી-દશાનીમા-પરિવાર-જીવન-સાથી-સંમેલન-tickets/80001651442356
- **Event Categories**: virtual
- **Interested Audience**: 
  - total_interested_count: 0

## Ticket Details

- **Ticket Price Range**: min: 1000, max: 1000, currency: INR

## Event venue details

- **city**: Mumbai
- **state**: MH
- **country**: India
- **location**: બોરીવલી પશ્ચિમ /   કાન્દિવલી પશ્ચિમ; મુંબઈ - ૪૦૦૦૬૭
- **lat**: 19.0759837000
- **long**: 72.8776559000
- **full address**: બોરીવલી પશ્ચિમ /   કાન્દિવલી પશ્ચિમ; મુંબઈ - ૪૦૦૦૬૭, Mumbai, India

## Event gallery

- **Alt text**: શ્રી દશાનીમા પરિવાર જીવન સાથી  સંમેલન
  - **Image URL**: https://cdn2.allevents.in/thumbs/thumb6997404b9834c.jpg

## FAQs

- **Q**: When and where is શ્રી દશાનીમા પરિવાર જીવન સાથી  સંમેલન being held?
  - **A:** શ્રી દશાનીમા પરિવાર જીવન સાથી  સંમેલન takes place on Sun, 22 Mar, 2026 at 09:00 am to Sun, 22 Mar, 2026 at 01:00 pm at બોરીવલી પશ્ચિમ /   કાન્દિવલી પશ્ચિમ; મુંબઈ - ૪૦૦૦૬૭, Mumbai, India.
- **Q**: How much do tickets cost for શ્રી દશાનીમા પરિવાર જીવન સાથી  સંમેલન?
  - **A:** Tickets for શ્રી દશાનીમા પરિવાર જીવન સાથી  સંમેલન are priced at INR 1,000 per person.
- **Q**: What is the refund policy for શ્રી દશાનીમા પરિવાર જીવન સાથી  સંમેલન?
  - **A:** Tickets for શ્રી દશાનીમા પરિવાર જીવન સાથી  સંમેલન are non-refundable. All sales are final - once purchased, tickets cannot be returned or exchanged. We recommend confirming your availability before completing your booking.
- **Q**: Who is organizing શ્રી દશાનીમા પરિવાર જીવન સાથી  સંમેલન?
  - **A:** શ્રી દશાનીમા પરિવાર જીવન સાથી  સંમેલન is organized by Vipul R. Dhuwad.
- **Q**: Who is this event for? Is it right for me?
  - **A:** શ્રી દશાનીમા પરિવાર જીવન સાથી  સંમેલન is ideal for party-goers, social butterflies, and anyone looking for a great night out with music, drinks, and good vibes. Whether you're a first-time attendee or a longtime enthusiast in Mumbai, this event is thoughtfully curated to deliver a standout experience worth every moment. If શ્રી દશાનીમા પરિવાર જીવન સાથી  સંમેલન sounds like your kind of event, don't wait - spots fill up fast.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Event",
        "name": "શ્રી દશાનીમા પરિવાર જીવન સાથી  સંમેલન",
        "image": "https://cdn2.allevents.in/thumbs/thumb6997404b9834c.jpg",
        "startDate": "2026-03-22",
        "endDate": "2026-03-22",
        "url": "https://allevents.in/mumbai/શ્રી-દશાનીમા-પરિવાર-જીવન-સાથી-સંમેલન-tickets/80001651442356",
        "location": {
            "@type": "Place",
            "name": "બોરીવલી પશ્ચિમ /   કાન્દિવલી પશ્ચિમ; મુંબઈ - ૪૦૦૦૬૭",
            "address": {
                "@type": "PostalAddress",
                "name": "બોરીવલી પશ્ચિમ /   કાન્દિવલી પશ્ચિમ; મુંબઈ - ૪૦૦૦૬૭, Mumbai, India",
                "addressLocality": "Mumbai",
                "addressRegion": "MH",
                "addressCountry": "IN"
            },
            "geo": {
                "@type": "GeoCoordinates",
                "latitude": "19.0759837000",
                "longitude": "72.8776559000"
            }
        },
        "eventAttendanceMode": "https://schema.org/OfflineEventAttendanceMode",
        "description": "આદરણીય શ્રી સમસ્ત‌ વૈષ્ણવ સમાજ ના સ્નેહીજનો શ્રી;જય શ્રી કૃષ્ણ!! જય શ્રી રામ!!જય જય શ્રી ગોકુલેશ !!તારીખ 23 માર્ચ ; ૨૦૨૬ ; રવિવારના રોજ આયોજીત શ્રી દશાનીમા પરિવાર જીવન સાથી સંમેલન માં આપ સૌ નું હાર્દિક સ્વાગત છે.‌ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર ના દિકરા અને દીકરીઓ માટે ની લગ્ન વિષયક સમસ્યા ને ધ્યાન માં રા",
        "offers": [
            {
                "@type": "AggregateOffer",
                "availability": "https://schema.org/InStock",
                "priceCurrency": "INR",
                "availabilityStarts": "2026-04-09",
                "availabilityEnds": "2026-03-22",
                "validFrom": "2026-04-09",
                "lowPrice": "1000.00",
                "highPrice": "1000.00",
                "price": "1000.00",
                "url": "https://allevents.in/mumbai/શ્રી-દશાનીમા-પરિવાર-જીવન-સાથી-સંમેલન-tickets/80001651442356"
            }
        ],
        "organizer": [
            {
                "@type": "Organization",
                "name": "Vipul R. Dhuwad",
                "url": "https://allevents.in/org/vipul-r-dhuwad/27383099",
                "description": "You will find me\nPassionate by choice.\nPersuasive by skill.\nPersistent by habit.\nPatient by wisdom."
            }
        ]
    }
]
```