Event

રાતલડી -મોજ મંડળી અને ગરબા !

તો કચ્છવાસીઓ તૈયાર રહેજો!


મોજ, મંડળી અને ગરબા…


કેમ કે કચ્છમાં સૌ પ્રથમ વખત થવા જઈ રહ્ય। છે મંડળી ગરબા, એ પણ એક રોયલ લોકેશન પર – Floating Deck Resort, Bhuj.


🎶 ઢોલના ઢમઢમાટ સાથે

💃 મીઠાં રાસગરબાના તાલે

🪕 મંડળીના લાઈવ સંગીત સાથે એક ખાસ સાંજ!


આવું ગમશે નહીં તો શું ગમશે?


2 ઓગસ્ટ, સાંજના 7:30 વાગ્યે, ભુજનું આ સુંદર રાત્રિ મંડળે તરબોળ થઈ જશે રંગીન ગરબા રાસથી!

શણગારશો પાઘડી અને પહેરશો ઘઘરા-ચોળી – કેમ કે આવું કચ્છે પહેલા ક્યારેય જોયું નથી!


"શણગારને શરુઆત, મંડળીના રાગથી!"


Share with someone you care for!

Best of Bhuj-IN Events in Your Inbox