અમથે અમથું 2.0 Open Platform By Jamawat - કોઈપણ ભાષામાં, કોઈપણ પ્રસ્તુતિ
અમથે અમથું તો પણ ચોટદાર અને જોરદાર OPEN FOR ALL
દુનિયાની કોઈપણ ભાષામાં કોઈપણ પ્રસ્તુતિ સ્વીકાર્ય છે.
ગીત સંગીત ભજન નૃત્ય લોકનૃત્ય લોકકલા કવિતા વાર્તા ટૂંકી વાર્તા નિબંધ સંવાદ સ્પીચ મોનોલોગ સ્ટેન્ડ અપ કોમેડી વગેરે...
મોબાઇલ કે કાગળમાંથી જોઈને પ્રસ્તુતિ નહીં ચાલે.
આપની પ્રસ્તુતિનો વીડિયો અમને 9426624372 પહેલા જ મોકલવાનો રહેશે. અમારા એપ્રુવલ બાદ જ આપ પ્રસ્તુતિ માટેની ટિકિટ મેળવી શકશો.
ઓડિયન્સ પાસ માટે કોઈ એપ્રુવલની જરૂરિયાત નથી.
કાર્યક્રમ સ્થળની આમાન્યા જાળવવી અનિવાર્ય છે.
સવારે ૯:૦૦ કલાકથી પ્રવેશ અપાશે. સરહદ વિસ્તાર હોવાથી આધારકાર્ડ અને ઓળખ પુરાવા સાથે રાખવા અનિવાર્ય છે.
રજીસ્ટ્રેશન ફરજીયાત છે.
નિયત સમયમાં જેટલા પરફોર્મન્સ શક્ય હશે એટલી જ પ્રસ્તુતિને મંચ આપવામાં આવશે.
પ્રસ્તુતિનો સમય : વધુમાં વધુ ૧૦ મિનીટ
પ્રસ્તુતિ દરમિયાન ખરાબ શબ્દો કે અભદ્ર ભાષાનો ઉપયોગ નહીં કરી શકાય.
સુંદર પ્રસ્તુતિને જમાવટ તથા જમાવટ જોરદારના વિવિધ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરી શકવામાં આવે છે. પ્રસ્તુતિ કોઈપણ માધ્યમ સુધી પહોંચાડવાનો નિર્ણય જમાવટનો રહેશે.
સમય: સવારે ૧૦:૦૦ વાગ્યાથી બપોરના ૦૧:૦૦ તથા સ્વખર્ચે ભોજન બાદ બપોરના ૦૨:૦૦થી સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધી
સ્થળ : નડાબેટ સીમા દર્શન ઓડિટોરિયમ
Refund Policy
Full refund in case event cancelled due to unavoidable reasons.