Event

એક દોડ આઝાદીની

Advertisement

*એક દોડ આઝાદીની*
લોટસ સ્પોર્ટ્સ એકેડેમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા સતત ચોથી વખત જુનાગઢ માં મોનસુન ફન રન થવા જઈ રહી છે. જેનું નામ છે "એક દોડ આઝાદીની" આ દોડમાં કોઈપણ ઉંમરના લોકો ભાગ લઈ શકે છે અને આ પાંચ કિલોમીટરની દોડ પૂર્ણ કર્યા બાદ આપણે બધા સાથે આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી ધ્વજ વંદન કરીને કરીશું.
વધારે માહિતી માટે સંપર્ક ૯૬૮૭૨૯૭૯૬૨, ૯૯૦૯૫૦૩૭૨૦, ૯૧૦૬૫૬૧૦૦૭ પર કરો.




Advertisement
Share with someone you care for!

Best of Junagadh Events in Your Inbox