Event

Aagman 2025

Advertisement

જય શ્રી ગણેશ
ગૌ-ધરા ના મહારાજા શિવગંગા ગ્રુપ ભવ્ય આગમન ૨૦૨૫
ગૌ-ધરા ના સૌ ગણેશ ભક્તો થઈ જાવ તૈયાર ગૌ-ધરા ના મહારાજા નું ભવ્ય માં ભવ્ય સ્વાગત માટે
આવી રહ્યા છે ગૌ-ધરા ના મહારાજા
તારીખ:-૧૫/૦૮/૨૦૨૫ શુક્રવાર
સમય:-૭:૦૦ કલાકે
સ્થળ:- સરદાર નગર ખંડ થઈ નીજ મંડપ પધારશે.



Advertisement
Share with someone you care for!

Best of Godhra Events in Your Inbox