Mandir Opening Celebrations
Advertisement
Jai Swaminarayan
With immense joy and divine blessings, we are pleased to share with all Hari Bhakto that, under the guidance and blessings of Acharya Shree 1008 Koshlendraprasadji Maharajshree and 108 Vrajendraprasadji Maharaj, a new Shree Swaminarayan Hindu Temple will be opening in Cincinnati.
� Save the Date �
� Mandir Opening Celebrations
� August 27th – 31st, 2025
� Cincinnati, OH
Please mark your calendars and join us in this divine celebration.
More details and a formal invitation to follow.
---
જય શ્રી સ્વામિનારાયણ સાથ આપ સર્વે સત્સંગી હરિભક્તો ને જણાવતા અત્યંત હર્ષ થાય છે કે શ્રી નરનારાયણદેવ ગાદી પીઠાધિપતિ પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ. પૂ. લાલજી શ્રી વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની આજ્ઞા આશીર્વાદ થી સિન્સિનાટી ના આંગણે ISSO શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું છે. જેનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામ ધૂમ થી ઉજવવાનું નક્કી થયું છે. તો આપ સહ પરિવાર આ મહોત્સવનો લાભ લેવા અવશ્ય પધારશો.
Save The Date : August 27- 31 2025
જય શ્રી સ્વામિનારાયણ