Event

[Gujarati Movie] Shubhchintak | શુભચિંતક (UA-13)

Advertisement

(English Version Below)


ગુજરાતી સિનેરસિકો માટે આનંદના સમાચાર – ‘શુભચિંતક‘ મૂવી ફિનલેન્ડમાં 🎬

સુપરહિટ ગુજરાતી મૂવી “શુભચિંતક” માટે ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે!

ગુજરાતી સમાજ ફિનલેન્ડ દ્વારા ફરી એક વખત ફિનલેન્ડમાં ગુજરાતી ફિલ્મનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે ત્યારે ચાલો સૌ મળીને આ પિકચ નો આનંદ લઈએ અને આખું થિયેટર ગુજરાતી ભાષા બોલનાર-જાણનારથી ભરી દઈએ!

રજિસ્ટર્ડ મેમ્બર્સ સહિત સૌ માટે બુકિંગ હવે શરૂ થઈ ગયું છે અને સીટ્સ ઝડપથી ભરાઈ રહી છે – તમારી ટિકિટ હમણાં જ બુક કરો!

****

Gujarati Movie Lovers in Finland – Let’s Watch Another Gujarati Movie Together

Exciting news! Ticket booking for the hit Gujarati movie “Shubhchintak” has officially started!

Gujarati Samaj Finland brings to you another Gujarati movie in theaters for full family entertainment.

Let’s come together, celebrate our culture, and enjoy this amazing film with fellow Gujarati movie lovers.

📅 Booking is now open for everyone!
⏳ Seats are filling fast – reserve yours now!
Get Tickets

Advertisement
Share with someone you care for!

Best of Vantaa Events in Your Inbox