ફ્રી મેડીકલ કેમ્પ - ડો. રાહુલ ગોંડલીયા - તા. ૧ જુલાઈ ૨૦૨૫ - મંગળવાર
Advertisement
તા. ૧ જુલાઈ ૨૦૨૫ - મંગળવાર - ડોક્ટર્સ ડે ના સુંદર અવસરે અમારા ક્લીનીક પર તમામ દર્દીમિત્રો માટે સંપૂર્ણપણે ફ્રી ઓફ ચાર્જ - તપાસ, નિદાન, સારવાર, લેસર પ્રોસીજર તથા સ્કીન પીલીંગ સેશન મેડીકલ કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પમાં આવનાર તમામ દર્દીમિત્રોને અમારા ક્લીનીક તરફથી બ્યૂટી ગિફ્ટ હેમ્પર્સ તદ્દન ફ્રી આપવામાં આવશે.
તો આપ પણ મિત્રમંડળ સાથે આ કેમ્પનો લાભ લેશો. રજીસ્ટ્રેશન માટે આ લિંક ક્લીક કરો અથવા મો. ૯૯૦૪૯ ૯૦૯૯૯ પર ફોન કરશો.
https://drrg.dayschedule.com/july2025
Get Tickets
તો આપ પણ મિત્રમંડળ સાથે આ કેમ્પનો લાભ લેશો. રજીસ્ટ્રેશન માટે આ લિંક ક્લીક કરો અથવા મો. ૯૯૦૪૯ ૯૦૯૯૯ પર ફોન કરશો.
https://drrg.dayschedule.com/july2025
Get Tickets
Advertisement