Event

Jugalbandhi Jalso

Advertisement

🎶✨ જੁગલબંધી જલસો – એક સંગીતમય મહોત્સવ! ✨🎶
ગુજરાતી સ્વાદ. સંગીતની જੁગલબંધી. એક શામ, લાજવાબ નામ!

તૈયાર થઈ જાઓ એક યાદગાર ગુજરાતી સંગીત સંધ્યા માટે, જ્યાં શબ્દો, હાસ્ય અને જીવંત તાલમેલ મળશે એક જ મંચ પર! 🎤💫

🌟 રંગમંચ પર ઝલકાવશે:
🎙️ વિરલ રાછ – ભાવનાત્મક વાર્તાકાર
🎵 મિલિંદ ગઢવી – શાયરિના શહેનશાહ
😂 ગોઠા પોઠા – હાસ્ય અને સર્જનશીલતાનો તડકો
🎧 ધૈર્ય રાજપરા – મનને મોહી લે તેવા તાલ

🛕 સંગીત અને સાહિત્યના સમૃદ્ધ ગુજરાતી વારસાનો ઉત્સવ – હાસ્ય, સુરસંગીત અને સંસ્કૃતિ સાથે.





Advertisement
Share with someone you care for!

Best of Milpitas Events in Your Inbox