

# Event Details

- **Event Name**: matavaishnodevi dharnik yatra 2026
- **Event Start and End Date**: Sun, 16 Aug, 2026 at 12:30 pm
- **Event Description**: માતા વૈષ્ણોદેવી ના ભક્તોને જણાવવાનું કે  ઓગસ્ટ મહિનામાં  આગામી માતા વૈષ્ણોદેવી ગ્રુપ મઢી ની ધાર્મિક યાત્રા ઓગષ્ટ 2026 ની ફાઇનલ તારીખ 16/08/2026 રવાના અને 26/08/2026 પરત આવવાની નક્કી થઇ  છૅ.  તમામ ભક્તોના મતવ્ય આવકાર્ય છૅ. જય માતા વૈષ્ણોદેવી. વધુ માહિતી અને ટિકિટ બુકિંગ માટે મઢી મહેન્દ્રભાઈ શાહ ને સંપર્ક કરવા વિનંતિ.
જય માતારાની ??
              યાત્રા કરવાનાં સ્થળોની વિગત 
1.માતા વૌષ્ણોદેવી
2.શિવખોરી 
3.પતની ટોપ, નાથા ટોપ, ( બાબા ધનસર )           અનુકૂળ પરિસ્થિતિમાં.
4. જ્વાળાદેવી  ધામ.
5. અમૃતસર, વાઘા બોર્ડર.
        
                  યાત્રા ની ફી 
1.સ્લેપરકોચ ના - 9500/-
2.એ. સી. કોચ -12000/- 3rd ac.
3.એ. સી. કોચ. એક તરફથી - 11000/-
4.પાંચ varsh ના બાળક માટે -3000/-
5.પાંચ વર્ષ થી દસ વર્ષ ના બાળક માટે -5000/-
          તમામ આવનાર ભક્તોને   ખાસ        જણાવવાનું કે ટિકિટ બુકીંગ માટે 
1. સ્લીપર કોચ ના. 3000/-
2. એ. સી. કોચ ના - 5000/-
          ?  ધાર્મિક યાત્રા ના નિયમો ?
 1. ખાસ નોંધ લેવાની કે કોઈપણ સંજોગોમાં       બુકિંગ ની રકમ પરત મળશે નહિ.
2.તમામ ધાર્મિક યાત્રા નું આયોજન માં કોઈ ફેરફાર કરવા ની  થશે તો જાણ કરવામાં આવશે.
3 આ યાત્રા રેલ્વે માં કરવાની હોય સમય સર ટીકીટ નું બુકિંગ કરાવી લેવું.
4.રેલ્વે ના નિયમો મુજબ પોતાની સીટ જે નંબર ઉપર હશે ત્યાંજ બેસીને યાત્રા કરવાની રહેશે.
5.યાત્રા દરમિયાન કિંમતી વસ્તુઓ સાથે લાવવી નહિ.પોતાના સમાન ની જવાબદારી પોતાની રહેશે.
6.યાત્રા માં આધારકાર્ડ ફરજીયાત સાથે લાવવું.
7.રેલવે માં યાત્રા દરમિયાન કેફી પદાર્થો, કે ગેરકાયદેસર ચીજ વસ્તુઓ સાથે લઈ જવી નહિ.
8.આ યાત્રા ધાર્મિક હોવાથી તમામ ભક્તોને શાંતિ, સંયમ, અને સહકાર આપવાનો રહેશે  ગેરવર્તન કરવું નહિ. તમામ ભક્તો પાસે સેવા સહકાર ની અપેક્ષાઓ રહેશે.
9.યાત્રા દરમિયાન  શુદ્ધશાકાહારી ભોજન જ આપવામાં આવશે.
10.યાત્રામાં આવવા ઈચ્છુક ભક્તો એ તમામ માહિતી માટે મઢી મહેન્દ્રભાઈ શાહ મો. 9016728877/8000898980
ઉપર સંપર્ક કરી લેવું.
   ?  સોશિયલ મીડિયા ઉપર માહિતી ?
       Fecebook page- Mata vaishnodevi group Madhi 
Istagram id-      madhimatarani2025.
 ને follow કરી લેવું. તમામ માહિતી ઓ એમાં મુકવામાં આવશે.
 માતા વૈષ્ણોદેવી તમામ ભક્તો  નો બુલાવો મોકલે અને માતા વૈષ્ણોદેવી ની કૃપા અવિરત વર્ષે એવી પ્રાર્થના.... જય માતા વૈષ્ણોદેવી ???
મઢી મહેન્દ્રભાઈ શાહ - *  *9016728877/8000898980*
 નોંધ - મહેંદ્રભાઈ શાહ ને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી ફોન ઉપર કોઈક કારણો સંપર્ક ના થઇ શકે તો મઢી નાગરાજ ઇલોક્ટ્રોનિક્સ ની દુકાન ઉપર રૂબરૂ સંપર્ક કરવો અથવા માતા વૈષ્ણોદેવી ગ્રુપ મઢી વોટ્સઅપ ગ્રુપ માં મેસેજ કરી શકાશે... કોન્ટેક્ટ નંબર  -7575085783/7575095783
   સ્કેનર મુકવામાં આવેલ છે જે સ્કેન કરીને ગ્રૂપ માં જોડાઈ શકો છો.
- **Event URL**: https://allevents.in/ludhiana/matavaishnodevi-dharnik-yatra-2026/200030264381731
- **Event Categories**: 
- **Interested Audience**: 
  - total_interested_count: 18

## Ticket Details


## Event venue details

- **city**: Ludhiana
- **state**: PB
- **country**: India
- **location**: Mata Vaishno Devi Temple in Katra Jamu & Kashmir
- **lat**: 30.8620799
- **long**: 75.8613099
- **full address**: Mata Vaishno Devi Temple in Katra Jamu &amp; Kashmir, Ludhiana, Punjab, India

## Event gallery

- **Alt text**: matavaishnodevi dharnik yatra 2026
  - **Image URL**: https://cdn-az.allevents.in/events10/banners/5bd80d09cf031a064bf6c61e9120a2da4633b2bd5af2e4432c166399a9e9f42d-rimg-w736-h677-dc080808-gmir?v=1786851246

## FAQs

- **Q**: When and where is matavaishnodevi dharnik yatra 2026 being held?
  - **A:** matavaishnodevi dharnik yatra 2026 takes place on Sun, 16 Aug, 2026 at 12:30 pm to Sun, 16 Aug, 2026 at 12:30 pm at Mata Vaishno Devi Temple in Katra Jamu & Kashmir, Ludhiana, Punjab, India.
- **Q**: Who is organizing matavaishnodevi dharnik yatra 2026?
  - **A:** matavaishnodevi dharnik yatra 2026 is organized by Mata Vaishnodevi group Madhi.
- **Q**: Who is this event for? Is it right for me?
  - **A:** matavaishnodevi dharnik yatra 2026 is ideal for festival lovers, culture enthusiasts, and anyone looking for a vibrant, immersive community experience. Whether you're a first-time attendee or a longtime enthusiast in Ludhiana, this event is thoughtfully curated to deliver a standout experience worth every moment. If matavaishnodevi dharnik yatra 2026 sounds like your kind of event, don't wait - spots fill up fast.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Festival",
        "name": "matavaishnodevi dharnik yatra 2026",
        "image": "https://cdn-az.allevents.in/events10/banners/5bd80d09cf031a064bf6c61e9120a2da4633b2bd5af2e4432c166399a9e9f42d-rimg-w736-h677-dc080808-gmir?v=1786851246",
        "startDate": "2026-08-16",
        "url": "https://allevents.in/ludhiana/matavaishnodevi-dharnik-yatra-2026/200030264381731",
        "location": {
            "@type": "Place",
            "name": "Mata Vaishno Devi Temple in Katra Jamu & Kashmir",
            "address": {
                "@type": "PostalAddress",
                "streetAddress": "Ludhiana, Punjab, India",
                "addressLocality": "Ludhiana",
                "addressRegion": "PB",
                "addressCountry": "IN"
            },
            "geo": {
                "@type": "GeoCoordinates",
                "latitude": "30.8620799",
                "longitude": "75.8613099"
            }
        },
        "eventAttendanceMode": "https://schema.org/OfflineEventAttendanceMode",
        "description": "માતા વૈષ્ણોદેવી ના ભક્તોને જણાવવાનું કે  ઓગસ્ટ મહિનામાં  આગામી માતા વૈષ્ણોદેવી ગ્રુપ મઢી ની ધાર્મિક યાત્રા ઓગષ્ટ 2026 ની ફાઇનલ તારીખ 16/08/2026 રવાના અને 26/08/2026 પરત આવવાની નક્કી થઇ  છૅ.  તમામ ભક્તોના મતવ્ય આવકાર્ય છૅ. જય માતા વૈષ્ણોદેવી. વધુ માહિતી અને ટિકિટ બુકિંગ માટે મઢી મહેન્દ્રભાઈ શાહ ને સં",
        "organizer": [
            {
                "@type": "Organization",
                "name": "Mata Vaishnodevi group Madhi",
                "url": "https://allevents.in/org/mata-vaishnodevi-group-madhi/25842610",
                "description": "Mata Vaishnodevi group Madhi, Surat. 270 likes · 96 talking about this. Mata Vaishnodevi group Madhi"
            }
        ]
    }
]
```