The Fern Leo Resort & Club, Junagadh,, India
જૂનાગઢના સંગીતપ્રેમીઓ માટે આપણાં શહેર જૂનાગઢને આંગણે સૌપ્રથમ વખત યોજાવા જઈ રહી છે...
Jugalbandi’ The Fusion Night. જ્યાં થશે સંગીત વાદ્યોની સૂરાવલિ અને લયકારીનો સમન્વય!
.
જેનું આયોજન Aapdu Junagadh અને The Fern Leo Resort & Club ના સંયુક્ત ઉપક્રમે થનાર છે. ભવનાથ વિસ્તારમાં સ્થિત ધ ફર્ન લીઓ રિસોર્ટ & ક્લબ ખાતે આવેલ એમ્ફી થિયેટરમાં આ Fusion Night નું આયોજન થશે. જેમાં જૂનાગઢ, રાજકોટ અને ભાવનગરના 12 થી વધુ નામી કલાકારો પોતાના સંગીત વાદ્યોની સૂરાવલિ અને લયકારી દ્વારા આપ સૌને મંત્રમુગ્ધ કરશે! મનમોહક સુશોભન અને ભારતીય બેઠક જેવી વ્યવસ્થાઓ સાથે યોજાનાર આ Fusion Night જૂનાગઢ શહેરને યાદગાર મનોરંજન પૂરું પાડશે, તો આપ આવો છો ને?
.
હમણાં જ તમારી ટિકિટ બુક કરાવો..
.
કાર્યક્રમની તારીખ: 03-06-2023 (શનિવાર)
કાર્યક્રમનો સમય: રાત્રે 9 થી 11 વાગ્યા સુધી
કાર્યક્રમનું સ્થળ: એમ્ફી થિએટર ફર્ન લીઓ રિસોર્ટ જૂનાગઢ.
Tickets for Jugalbandi : The Fusion Night can be booked here.
Event Photos