X
Search results for:
No result found! Try with different keywords!
Users
Organizers
Events
Advertisement

Chalo Gandhinagar NYAY ni ladat mate

Advertisement

Chalo Gandhinagar NYAY ni ladat mate


Dear all ayurveda pharmacist,

The time has come to fight for our rights. We have to show our unity power to the injustice done with us in this recently took exam of compounder (ayurveda) by GSSSB. For that we all have to go to the cabinet health minister (Gujarat state) at Gandhinagar in one big union. Because we all took degree that the post desires & are eligible for this post.

So please, its a kind request to get unite on the day that is, 16'th January 2018, 9:00 am, at swarnim sankul (Gandhinagar)


This is not for me or you, this is for Our justice ✊️

Thank you ?

સમય આવી ચુક્યો છે આપણા અધિકાર માટે લડવાનો.
થોડા સમય પહેલા GSSSB દ્વારા લેવાયેલ કંપાઉન્ડર (આયુર્વેદ) ની પરીક્ષાના પરિણામ મા થયેલા અન્યાય સામે આપણે આપણી એકતાની શક્તિ બતાવવી જ જોઈએ.
એના માટે આપણે બધા જ લોકો સાથે મળીને ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષા ના સ્વાસ્થ્ય મંત્રીને એક સંગઠન ના રૂપ માં મળીને આપણી વાત રજુ કરવાની જરૂરિયાત છે.
આપણા બધા લોકો પાસે આ પોસ્ટ માટેની જરૂરી ડિગ્રી અને લાયકાત છે .

આપ સૌને નમ્ર અપીલ છે કે 16 જાન્યુઆરી ૨૦૧૮ બુધવાર ના રોજ આપણે સૌ સવારે 9:00 કલાકે સ્વૅણીમ સંકુલ ( ગાંધીનગર ) ખાતે મળીએ અને આપણા અધિકારી માટે એક થઈને અવાજ ઊઠાવીએ.


આપ પણ આવો અને બીજા લોકોને જાણ કરો અને સાથે લાવો.



Also check out other Health & Wellness Events in Gandhinagar.

Liked this event? Spread the word :

Map CMO Gujarat, Swarnim Sankul 1, Sachivalaya, Gandhinagar, India
Loading venue map..
Event details from Report a problem

Are you going to this event?

Advertisement