

# Event Details

- **Event Name**: Gujarati Drama "ગુજ્જુભાઈ ની Exchange Offer" 
- **Event Start and End Date**: Sun, 14 Jun, 2026 at 08:30 am – Sun, 14 Jun, 2026 at 12:00 pm
- **Event Description**: પ્રિય મિત્રો ?

ગયા વર્ષે શ્રી સમસ્ત ગુજરાતી બ્રાહ્મણ સમાજ, દમણ દ્વારા આયોજિત ૫ ગુજરાતી નાટકોને આપ સૌએ જે ઉમદા પ્રતિસાદ અને સહકાર આપ્યો હતો, તે બદલ હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. આપના પ્રેમ અને ઉત્સાહના કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.

આ વર્ષે ફરીથી અમે લઈને આવી રહ્યા છીએ ગુજરાતી રંગભૂમિનાં અમિતાભ બચ્ચન એવા શ્રી સિદ્ધાર્થ રાંદેરિયાન અભિનીત અને દિગ્દર્શિત ધમાકેદાર કૉમેડી નાટક "ગુજ્જુભાઈ ની exchange Offer". 

આપ સૌને વિનંતી છે કે ગયા વર્ષની જેમ આ વખતે પણ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે અમારી સાથે જોડાશો અને આ સાંસ્કૃતિક પ્રવૃત્તિને સફળ બનાવશો.

સાથે સાથે, આપના મિત્રો, પરિવારજનો અને ઓળખીતાઓને પણ આ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જોડાવવા પ્રોત્સાહિત કરશો તેવી અપેક્ષા છે.

ચાલો, મળીને ગુજરાતી સંસ્કૃતિ અને નાટ્યકળાને વધુ મજબૂત બનાવીએ ?

આપનો સહયોગ અમારે માટે ખૂબ જ કિંમતી છે.

ધન્યવાદ ?

ખાસ નોંધ: ખૂબ જ લિમિટેડ સીટો બચી છે, પોસ્ટર માં આપેલ નંબર પર કૉલ કરી આપની સીટ હમણાંજ બુક કરાવો.
- **Event URL**: https://allevents.in/daman/gujarati-drama-ગુજ્જુભાઈ-ની-exchange-offer/200030177515317
- **Event Categories**: performances, Art, Theatre, Entertainment
- **Interested Audience**: 
  - total_interested_count: 899

## Ticket Details


## Event venue details

- **city**: Daman
- **state**: DD
- **country**: India
- **location**: Swami Vivekananda Auditorium Daman
- **lat**: 20.418888092041
- **long**: 72.840278625488
- **full address**: Swami Vivekananda Auditorium Daman, Swami Vivekananda Auditorium,Daman, India

## Event gallery

- **Alt text**: Gujarati Drama &quot;ગુજ્જુભાઈ ની Exchange Offer&quot;
  - **Image URL**: https://cdn-az.allevents.in/events5/banners/48763205775c860dd716f3fc3c7a056f986f68f9d684d018f10398bc55464cbe-rimg-w1118-h1600-dcf1aa03-gmir?v=1781238522

## FAQs

- **Q**: When and where is Gujarati Drama "ગુજ્જુભાઈ ની Exchange Offer"  being held?
  - **A:** Gujarati Drama "ગુજ્જુભાઈ ની Exchange Offer"  takes place on Sun, 14 Jun, 2026 at 08:30 am to Sun, 14 Jun, 2026 at 12:00 pm at Swami Vivekananda Auditorium Daman, Swami Vivekananda Auditorium,Daman, India.
- **Q**: Who is organizing Gujarati Drama "ગુજ્જુભાઈ ની Exchange Offer" ?
  - **A:** Gujarati Drama "ગુજ્જુભાઈ ની Exchange Offer"  is organized by Shree Samast Gujarati Brahm Samaj Daman.
- **Q**: Who is this event for? Is it right for me?
  - **A:** Gujarati Drama "ગુજ્જુભાઈ ની Exchange Offer"  is ideal for comedy fans, stand-up enthusiasts, and anyone looking for a dedicated session of curated laughs, professional acts, and sharp wit from seasoned performers. Whether you're a first-time attendee or a longtime enthusiast in Daman, this event is thoughtfully curated to deliver a standout experience worth every moment. With 890+ people already showing interest, this is clearly an event worth adding to your calendar - don't miss out.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Event",
        "name": "Gujarati Drama &quot;ગુજ્જુભાઈ ની Exchange Offer&quot;",
        "image": "https://cdn-az.allevents.in/events5/banners/48763205775c860dd716f3fc3c7a056f986f68f9d684d018f10398bc55464cbe-rimg-w1118-h1600-dcf1aa03-gmir?v=1781238522",
        "startDate": "2026-06-14",
        "endDate": "2026-06-14",
        "url": "https://allevents.in/daman/gujarati-drama-ગુજ્જુભાઈ-ની-exchange-offer/200030177515317",
        "location": {
            "@type": "Place",
            "name": "Swami Vivekananda Auditorium Daman",
            "address": {
                "@type": "PostalAddress",
                "streetAddress": "Swami Vivekananda Auditorium,Daman, India",
                "addressLocality": "Daman",
                "addressRegion": "DD",
                "addressCountry": "IN"
            },
            "geo": {
                "@type": "GeoCoordinates",
                "latitude": "20.418888092041",
                "longitude": "72.840278625488"
            }
        },
        "eventAttendanceMode": "https://schema.org/OfflineEventAttendanceMode",
        "description": "પ્રિય મિત્રો ?\n\nગયા વર્ષે શ્રી સમસ્ત ગુજરાતી બ્રાહ્મણ સમાજ, દમણ દ્વારા આયોજિત ૫ ગુજરાતી નાટકોને આપ સૌએ જે ઉમદા પ્રતિસાદ અને સહકાર આપ્યો હતો, તે બદલ હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. આપના પ્રેમ અને ઉત્સાહના કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.\n\nઆ વર્ષે ફરીથી અમે લઈને આવી રહ્યા છીએ ગુજરાતી રંગભૂમિનાં અમ",
        "organizer": [
            {
                "@type": "Organization",
                "name": "Shree Samast Gujarati Brahm Samaj Daman",
                "url": "https://allevents.in/org/shree-samast-gujarati-brahm-samaj-daman/27876213"
            }
        ]
    }
]
```