Ahmedabad Management Association AMA Ahmedabad, 1, Dr Vikram Sarabhai Marg, University Area, Ahmedabad, Gujarat 380009, India
મારું ગમતું પુસ્તક | પુસ્તક પરિચય
જ્યાં તમે તમારા ગમતા પુસ્તકનો પરિચય આપી શકો છો અથવા આવીને પુસ્તક પરિચય માણી પણ શકો છો.
તારીખ: ૨૧/૦૪/૨૦૨૪ રવિવાર
સમય: સવારે ૦૯:૩૦ કલાકે
સ્થળ: AMA | અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન IIM રોડ વસ્ત્રાપુર અમદાવાદ
પુસ્તક પરિચય આપવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે તમે નીચે આપેલી વેબસાઈટ ઉપર જઈને અથવા પોસ્ટર પર આપેલ QR કોડ સ્કેન કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
https://matrubhashaabhiyan.org/mgp-registration
"મારું ગમતું પુસ્તક" પ્રકલ્પમાં ભાગ લેવા માંગતા વાચકો માટે:
વધુ માહિતી માટે તેમજ ઓનલાઈન ફોર્મ ભરતા ન ફાવે તો ભાવિન શેઠ (કાર્યવાહક, માતૃભાષા અભિયાન) નો ૯૧૭૩૬૫૦૦૨૬ ઉપર સપર્ક કરવો.
Tickets for મારું ગમતું પુસ્તક | પુસ્તક પરિચય | Share Review of Your Favourite Book | માતૃભાષા અભિયાન can be booked here.
Event Photos
1 week ago VERY NICE SPEECH. NICE ARRANGEMENTS ALL. See All Reviews