શ્રી બટાશિયા માતાજીના હવનોત્સવ મંડળ, ભટ્ટવાળી પોળના સભ્યશ્રીઓ માટે ખાસ નોંધ
શ્રી બટાશિયા માતાજી, ભટ્ટવાળી પોળના રહીશો ને જણાવવાનું કે બટાશિયા માતાજીનો ૭૧ મો હવનોત્સવ આસો સુદ દશમ (વિજયાદશમી )તારીખ : ૦૨-૧૦-૨૦૨૫ ને ગુરુવારે સાંજે ૦૫:૦૦ વાગ્યે પૂજન વિધિથી શરૂ થશે. અને હોમ ૦૭:૦૦ વાગ્યે શરૂ થશે તેજ દિવસે રાત્રે ૮ વાગ્યે બહારગામથી આવતા સભ્યશ્રીઓ માટે હાજરી રાખેલ છે અને હાજરીમાં ભાગ લેનારની સંખ્યાની જાણ તે દિવસે બપોરના ૩ વાગ્યા પહેલા જણાવી દેવું.
જેની સર્વે સભ્યોએ નોંધ લેવી.
Stay in the loop for updates and never miss a thing. Are you interested?
Yes
No
Undo
Interested
Ticket Info
To stay informed about ticket information or to know if tickets are not required, click the 'Notify me' button below.